________________
१५
ઉત્તરાધ્યયનની સજા તન-ધન દીસઈ યૌવનઇ આલએ સજનસનેહા સવિ જંજાલ એ જ જાલ માયા તણઉ મંદિર એક દીસઈ જગ સહુ એહવઉ જાણી જતી થાસ્યઉ તાત કહી ઈસૂ બહુ અનુમતિ આપ ઇસ કહિતાં વિપ્ર વઈરાગઇ (ચથ૬) ચંડલ જિન ધર્મ પોખઈ જીવ બહુપરિ નવઈ નવધા ભવિ ૨ડવડયઉ એહવઉ કહતાં નારી બૂઝવી મમતા માયા ટાળી મૂઝવી રીઝવય ચારિત્ર લિય તઈ ખિણ રાય ગરથ અણુવએ તે વિપ્ર કેરઉ ઈસુઈ અવસરિ નારિ તસુ સમઝાવએ શ્વાન વંછઈ વસ્યઉ લે તે સરિખઉં તઉ સહી તિમ તેહ ધનનઉ અરથ તુઝનઈ એમ કરતા જસ નહીં નરપતિ સંભલિ ચારિત્ર આદરઈ કમલા રાણી ભાવિ વ્રત ધરઈ વત ધરઈ છજહજણું ટાલિ પરિગ્રહમયણ વલતે નિરદલઈ ભલિભાવિ કેવલ જ્ઞાન પામી મુગતિ નગરી જઈ મિલઈ કીજ એ અવિહડ સાથ એહવઉ ધરમ પ્રીતિ ધરીએ . કહઈ બ્રહ્મ એહવા સાધુ વદી જનમનાં કુલ લીજીઈ
૧૫. [૪પ૪] પંચમહાવ્રત જે ધરે ટાળે પાપ અઢારો રે વિવિધ પરીષહ જે સહે નવકપી કરે વિહારે રે એહવા મુનિવર વદીએ જેમ લહીએ ભવને પારે રે કેશી ગુરૂ પ્રદેશી જેમ ભવ પડતાં દીયે આધારે રે એહવા ૧ બારે ભેદે તપ તપે પાળે પંચાચારો રે નિંદક-પૂજક સમ ગણે છેષ કહે ન લગાર રે ૨ કઈ છેદે વાંસલે ચંદન કેઈ લગાવે રે બિહુ પરિ સમતા મન ધરે ભાવના બારે ભાવે રે , ચાલીસ બિ કરી આગળ દોષ તજી લે ચાહાર રે સંવિભાગ નિને કરે સમિતિ ગુપ્તનિત ધારો રે .. ૪ કરમ બંધ જેહથી હવે ન કરે તિસે વિવાદ રે નવવિધ શીલે નિતુ રમે એ પૂરે વિધિવાદ રે ,, ૫ અંગ અગ્યારહ જે ભણે પૂરવ ચૌદ વિચારે રે સંયમના ગુણ સાધતા ભાવિયણ પાર ઉતારે રે - ૬ એમ અધ્યયન પન્નરમે સાધુત ગુણ દીસે રે ચરણકમલ નિતુ તેહના બ્રહ્મો નમે સુજગીશ રે એહવા. ૭