________________
૩૬૪
સઝાયાદિ સંગ્રહ સીંહ હ(ણ)રઈ મૃગનઈ મૃગ દેખતાં કે જિમ ચિડઉ હરઈ સીંચાણ તિમ પરિવાર સહુ કે દેખતાં રે જમ સંહરઈ પ્રાણુ - ૯ કીધું કરણી કેડઈ આવિસ્થઈ રે ધન ખાસ્ય મિલિ પરિવાર ઇમ બેધ્ય નરપતિ સમકિત લહઈ રે પણ ન કરઈ વિરતિ આચાર . ૧૦ ચારિત્ર ચિત્રમાં સૂધઉ પાલિયઉ રે પામ્ય૩ અવિચલ ઠામ તસુ ગુણ ગાઈ બ્રહ્મઉ મન રસી રે વલિ વલિ કરઈ પ્રણામ. - ૧૧
૧૮. [૪૫] પુરઇપુકારઈ નૃપ ઇષકારઈએ તસુ પરિ કમલા રાણી ધાર એ સાર એ વેદ વિચાર પંડિત ભૂગુ પુરોહિત તસુ ઘરિઈ તસુ નામિ નારી જસા સારી પુત્ર ચિતા તે કરાઈ તવ દેઈ સુરવર સાધુ વેસઈ તેહનઈ ઘરિ આવઈ તે ઘણુઈ આદરઈ સાધુ પાસઈ ધરમ મારગ પાવએ... મનની ચિંતા રિષિ આગલિ કહઈ પુત્ર હસ્ય મુનિ ભાષિત સહઈ સદહઈ વચનઈ સાધુનઈ ઈમ બાલપણિ મુનિ થાઈસ્યુઈ કામ દમ સરીખા લેગ જાણી તે તિહાં નવિ ખૂચિસ્ય તસુ અતરાય ન તમહં કરિવઉ ઈસ્યું કહિ સુર નીકળ્યાં કેતલઈ અંતરિ પુત્ર જનમ્યાં વિપ્રના વછિત ફળ્યા...
૨ બાલકનઈ તવ બંભણઈમ કહઈ એ મુનિ વેષઈ બાલકનઈ ગ્રહઈએ ગ્રહઈ બાલક તે વિણસી માંસ તેહનઉ વાવરઈ વેસાસ એહનઉ જાણ કાઈ તિણુઈ કારણ નહ કરાઈ કુમાર બીહઈ તાત વાણી એવી મનિ સંભલી જિહાં સાધ દેખઈ ભયગખઈ ભા (ના) સતા જાઈ દલી ઈક અવસરિ તે મુનિ દેખી પુલઈ ઈકતરૂ હેકિંઇ રિષિ તેહનઈ મિલ નિચિ દષ્ટિઈ ચલઈ સાધુ સનમુખ ભાત પાણી જેવા એ એ રૂપ દીઠ કિઈ કાલિઈ જાતિસમરણ હેવ એ . તે આવિ તાત સમીપિ અનુમતિ માગએ ચારિત્ર તણું ભવ વિપ્રચારઈ કુમરનઈ તિહ પરિદિખાલઈ અતિ ઘણી વેદ ભણી જઈ દીજઈ દક્ષિણ વિષયતણું સુખ અનુભવિઈ ઘણું આપણું સુતનઈ ઘર ભળાવી પછઈ તાપસ થાઈ થઈ એ વચન સંભલિ કુમર તેહનઈ ઈસઉ પડિઉત્તર દિલ વેદ સ્વગત દાયકઈ કેહનઈ વિપ્રથી વૃત જાણિક છૂટિયઈ પાતક પુત્રથી નહ વિષય દુઃખ લહઈ પ્રાણિયઉ ૫