________________
સઝાયાદિ સંગ્રહ ૧૬. ૮િ૫૫] સહમ સ્વામી જંબૂ પ્રતિ ભણુઈ જિહ પસૂ નપુંસક નારિ રે રાતિઈ વાસઉ રે વસતિઈ જિણિ રહઈ તિહાં નરહઈ બ્રહ્મચારિ રે સીલ૦ ૧ સીલ સુહાવું રે સાજણ સેવિયઈ કી જઈ ધરમ અભ્યાસ રે જગ સઘલાસું રે સમતા આણી બમ લહીયાઈ સિદ્ધિ વાસે રે સલ૦ ૨ બીજી વાડઈ રે કુલ બલ તારિજા જતિરૂપ ન વખાણુઈ રે ત્રીજી શવ્યા એકઈ આઈ રેહવા ભાવ ન આણુઈ રે. . ૩ ચંગ અંગ-ઉવંગ તે નારીનાં વયણ-નયણ-થણ-હાસ રે ચઉથી વાઠિરે એ નવ રાખવા જિણિહુઈ વિષય વિલાસે રે... ૪ પરિચિ ભીતિ અંતરિ નવિ વસઈ પંચમિવાડ પ્રકારે રે - કામ અનઈ વાલ ભોગ જે ભોગવ્યાં છઠ્ઠી તે ન સંભરે રે સત્તમ સરસ આહાર ન વાવરઈ જિણિહુઈ વિષયવિકાર રે આઠમિ અતિઘણ અસણ ન કીજીઈ સીલ સુનિરમલ પાલુ રે.. , અંગિ વિભૂષા નવમી પરિહરઉ નાહણ વિલવણ ટાલ રે દસમઈ પંચય વિષય નિવારતાં સીલ સુનિરમલ પાલઉ રે.. - ૭ ઈમ દસ ઠામે સીલ જિ કે ધરઈ તસુ સુર-નરપતિ પગિ લાઈજી બ્રહ્મઉ વલવલિ તિહનઈ વીનઈ સમકિત શીલ બે માગઇજી.... - ૮
૧૭. [૪પ૬] ચારિત્ર ચા ખઈ મનિ ધરી વોલ ઢીલી થાઈ સીહતણી પરિ આદરી જ બૂક પરિ જઈ... પાપશ્રમણ સંગતિ તજ જિમ શિવપુરિ જાઈ સુહ ગુરૂ સેવા આદરી વંછિત સુખ લહિયઈ..પાપંશ્રમણ ૧ તિ-દિવસ નિદ્રા કરઈ ગુરૂપૂજા ટાઈ સદગુરૂની નિંદા કરઈ અવગુણ દેખાલંઈ.. બીજ-હરિય જાઈ ચાંપતઉ વિષ્ણુ પૂજઈ બેઈસઈ સાધુ ભવાડઈ આપનઈ જસ સંભલિ વિહસ... પડિલેહઈ પરમાણું ગુરૂ સાહસું બેલઈ વાદ ઉદીરઈ અતિ ઘણુઉ સંયમથી ડેલિઈ વાદ કલહ ગુરૂમું કરઈ નતુ સરસ આહાઈ તપન કરઈ સુખ સીલિયઉ ગુરૂ સંગતિ વારઈ.. . ઉગ્યા-આથમતા લગઈ જે તે મુખિ ઘાલમાં છમ્માસે ગ૭ પાલકઈ છક્કા ન પાલઈ...