________________
૩૬
સજઝાયાદિ સંગ્રહ
* ૭. એલક અધ્યયન ૪િ૧૦] અજ જિમ કોઈક પશે આંગણિ પ્રાહુડાને હેતે રે ? તે અજ જબ મનગમતાં ચરતે તાસ વિપાક ન ચેતે રે શ્રી જિનવર ઈણીપ જપે વિષયવિકાર મ રાચે રે; તપ-જપ-સંયમ-કિરિયાને ખપ કીજે જે જગ સાચે રે... . મધ-માંસ આહાર કરતે -વિષયવિકાર ઉમાહ્યો રે નરકતણું તે આઉખું બધે અજ પરિ કરમે વાહ્યો રે... કેડી લેલે સહસ ગમાવે મંદ મતિ જિમ કોઈ રે અંબતણાં ફલ કારણ છાં િરાજ્યઋધિ ધરિ ઈ રે... તિમ નરભવ સુખકારણ છાંડે, અમરતણાં સુખ ભેગ રે તિમ વલી મોક્ષતણું સુખ મેટા કિમ પામે જડ લેક રે. એણપરે મૂઢપણું પરહરી પંડિત ગુણ આદરી રે વિજયસિંહ ગુરૂ શિષ્ય કહે ઈમ ઉદય સદા સુખ વરીયે રે.. . ૬
૮. કપિલ અધ્યયન [૪૧૧. કેવલ નાણુ ગુણ પૂરી ચેર પાંચશે હેત રે સુધન કપિલે મુનિ ઉપદિશે સુણે સુગુણ સાચા રે... વિષમ ૧ વિષમ વિષય રસ પરિહરો ઘરે પૈયે મનમાંહિ રે કાયર નવિ છાંડી શકે ત્યજે શુર ઉચ્છાહિ રે... - ૨ એહ સંસાર જલનિધિ સમો કો તે દુખ ભંડાર રે વહાણ સરિસ એકજ સાહુ તિહાં ધમ આધાર રે.. જે મન-વચન-કાયા કરી જયણા કરે સાર રે તેહ સઘળાં દુ:ખ પરહરી લહે સુખ શ્રીકાર રે.. . લાભ જિમ-જિમ હુવે અતિ ઘણો તિમ-તિમ લેભ વાવંત રે દેઈ માસા ધન કારણે
નવિ કાડિ સર ત રે... , ૫ પંચસય એમ પ્રતિ બોધીયા નષિરાય ઉપદેશ રે આઠમા એહ અધ્યયનનો . કaો અર્થ લવલેશ રે.. વિજયદેવ ગુરૂ પાટવી, વિજયસિંહ સૂરિ રે શિષ્યતવાચક ઈમ ભણે ઉદય વિજય સુખ કંદ રે... - ૭