________________
૩૩પ
૨
ઉત્તરાધ્યયનની સઝાયે
૬. નિર્ગથીય અધ્યયન સંસારસ્વરૂપની સજ્જાલ ઢાળઃ સંસારે રે જીવ અનંત ભ કરી,
કરે બહુલા રે સંબંધ ગતિ ચિહુ ફરી ફરી નવ રાખે રે કેને તવ નિજ કર ધરી
સગાઈ રે કહે કિ પરે કહીયે ખરી ત્રુટક : કહો ખરી કિશો પરે એહ સગાઈ કારમે સંબંધ એ
સવિ મૃષા માતા પિતા બહેની બંધુ નેહ પ્રબંધ એ ઘરિ તરૂણ ઘર રંગે પરણી વા કારણ તે નહી
મણિ કણ મુત્તિઓ ધન ધણ કણ સંપદા સવિ સંગહી ઢાળ: એહ થાવર રે જંગમ પાતિક દઈ કહ્યાં
જેહ કરતાં રે ચઉગઈ દુઃખ જીવે સહ્યાં તેહ ટાળો રે પાતિક દરે ભવિયણા
જીમ પામે રેઈહ પરભઘ સુખ અતિ ઘણાં ત્રુટક : અતિઘણાં સુખ તુહે લહે ભવિયણ જૈનધમ કરી ખરે
પરદાર પરધન પરિહરી તિણે જૈનધર્મ સમાચાર જે મદે મા રૂપે રચે ધર્મ સાચું નવિ રમે
અંજલિ જલ પરે જન્મજાતે મૂઢ તે ફળ વિણ ગમે ઢાળઃ અધ્યયને રે છ શ્રી જિનવર કહે
શુભ દૃષ્ટિ જે તેહ ભલી પરે સહે તે સહી રે તપ નિયમાદિક આદરે
આદરતે રે કેવળ લચ્છી પણ વરે ગુટક : લચ્છી વરે જિન ધર્મ કરતે હલુઅ કમી જે હવે
પાંચમે ગણધર સ્વામી જંબૂ પૂછી ઈણી પરે કહે
શ્રી વિજયદેવ સૂરદ પટધર વિજયસિંહ મુનીસરૂ આ તસ શિષ્ય વાચક ઉદય ઈણીપરે ઉપદિશ ભવિ હિતકરૂ
૪
?