________________
- અજઝાયાદિ સંગ્રહ
છે. સંસ્કૃતધ્યયન (૦૭]. અજરામર જગ કે નહિ, પ્રમાદને છાંડો રે મિથ્થામતિ મૂકી કરી ગુણઆદર માંડે રે. (શુદ્ધ ધમને ખપ કરે ? શુદ્ધ ધમને ખપ કરો ટાળી વિષય વિકાર રે -ચઉથે અધ્યયને કહે વીર એહ વિચારે છે... પાપ કરમ કરી મેળવે ઘનના લખ જેહ રે મૂરખ ધન છાંડી કરી નરકે ભમે તેવું રે.. બંધવજનને પોષવા કરે છે નર પાપ રે. તેહતણાં ફળ દેહલાં સહે એકલે આપ રે.. ખાત્રતણે મુખે જે ગ્રાો એક ચાર અયાણ રે નિજકમેં દુખ દેખતાં તેહને કુણ ત્રાણ રે. ઈમ જાણી પુણ્ય કીજીયે જેહથી સવિ સુખ થાયે રે નવિ નવિ સંપદ અભિનવી વલી સુજશ ગવાયે રે.. વિજયદેવ ગુરૂ પાટવી વિજયસિહ મુર્ણિો રે શિષ્ય ઉદય કહે પુણ્યથી હાઈ પરમ આણંદ રે
૫. સકામ અકામ અધ્યયન [૪૮] પંચમ અધ્યયન કહે એ પંચમ શ્રીગણધાર
નિયજીએ સદહે એ જ બુસ્વામી તે સહીએ...૧ મરણ સકામ-અકામ એ ભૂખ મરણ અકામ એ
સકામ એ બીજઉ જાણપણું થકી એ...૨ પ્રથમ અનંતી વાર એ જીવ લહે નિરધાર એ
સાર એ બીજાં પુયે કઈક લહે એ....૩ ઈ-પરલોક ન સહે જે ભાવે તે સુખી કહે
નવિ રહે તત્વ તણી મન વાસના એ..૪ પંચે આશ્રવ આદરે વિવિધ રે માયા કરી
નવિ તરે તે અજ્ઞાની જીવડે એ...૫ સામાયિક સિહ ઘરે સાધુતાણા ગુણ અનુસરે
નિસ્તરે એ તે પ્રાણી નાણી સહી એ૬ ગુણ અવગુણ ઈમ જાણીયે ગુણ ધરીએ ગુણખાણી એ
| વાણીએ વિજયસિહ ગુરૂ શિષ્યની એ.૭