________________
ઈલાચીકુમારની સઝાય
અદ્ભુત રૂપ તે દેખીને થેલે શશિ ને સૂર સાધુ નારી એ બહુ જ ચડતે જોબન પૂર ' ૩ સાત આઠ પગ સામા જઈ જબ દીઠા મુનિરાય, વાંઘા બે કર જોડીને આણંદ અંગ ન માય આજ સફળ દિન માહરે ચડે ચિંતામણી આજ તુમ દરિસણે પાવન થઈ તારણું તરણુ જહાજ મોદક લેઈને માનિની થાળ ભરી મહાર મધુરાં વચનો બોલતી વિનવે વારંવાર અનુગ્રહ કરે અણગારજી | મુનિ માંહે શિરદાર ચતુરા ચેક માહે રહી વહેરાવે તેણી વાર નીચી નજર સાધુ તણી માન્ય કરે મહાનુભાવ
વંશ ઉપરથી નિરખીયે ઇલાચી તિણ પ્રસ્તાવ ઢાળઃ ઈલાચીકુમાર ચિત્ત ચિંતવે ઈંદ્રાણી અવતારે રે
ધન્ય ધન્ય એ સુનિરાયને નવિ જુવે નયન વિકારે રે..ઈલાચી ૧ અહે અહે સમતા એહની અહ નિર્લોભી નિગ્રંથ રે નિરખે નહીં એ નારીને અહો અહે સાધુને પંથ રે... - ૨ અ કુલવ તી સુંદરી કંચન વરણી કાયા રે અદ્ભુત રૂપ ઊભી અછે પણ મુનિ મન ન ડગાયા રે , ૩ એક માય એહને જ એક જન મુજ માય રે સરસવ મેરૂનો આંતરે કિહાં હુ કિહાં મુનિરાય રે . ભારે કમી હું ઘણે મેલી કુળ આચારે રે નીચ નાટકણને કારણે છેડી દીધે વ્યવહાર રે. . એ નારીને કારણે વંશ ચડે હું આકાશ રે જે અવું એહનાં ધ્યાનથી તે પહોંચું નરકાવાસ રે.. ૬ દાન લેવાને કારણે તે પણ એ દેતા નથી પકડ્યો મેહફ રાય રે... - ૭ સાધુને આપે શ્રાવિકા ' મોદક મનને ઉલ્લાસ રે .
યે હો કહે છે લેતા નથી તે ધન્ય એહને શાબાશ રે.... ૮ ધન્ય વેળા ધન્ય તે ઘડી મૂકુ મેહની જાળ રે ! . થઈ એ મુનિવર સારી ખો છોડી આળપંપાળ રે..
૯ મહ તણે જેરે કરી ' નાટક ફરી ફરી કીધ રે પાંચમી ઢાળ સેહામણુ - મુનિમાલ કહે સુપ્રસિદ્ધિ રે... ૧૦