________________
કર
- સઝાયાદિ સંગ્રહ ઢાળઃ ટોળું નાટકીયા તણું - ગાયે કરતુ શેર, અચરજ સાંભળો રે
હિંગ રિંગ વાજે ઢોલ રે ઠમ ઠમ કરીને જેર અચરિજ૦ ૧ કુમ કુમ કરી ઠેકેદીએ રે ઊંચા તે અસમાન , કરી ખ્યાલ ગાવે ભલા રે કદી ન સાંભળ્યા કાન , ૨ વળી ભલા મુખ ઉચ્ચરે રે નાટકણી વારંવાર નાટકીયા શિર સેહરે રે - તે મુજ પ્રાણું આધાર તમે મુજ જીવન આતમા રે પ્યારા વાલમ છો પ્રેમ સાહસધીર તમે સાહિબારે શું હારી બેઠા છે એમ . ૪ ફરી નાટક દેખાડીને રે રીઝવે રાય ઉલ્લાસ દાન આપે જે ભૂપતિ રે તે સવિ પહોંચે આશા ઇલાચી મન ઉમઢ રે હરખ ધરીને અપાર નાટક કરવા કારણે રે વાંશ ચડયો ત્રીજી વાર રમી રમી તિમ ઉતર્યો રે આવી ન નૃ૫ પાય નાટક મેં નવિ નિરખીયે રે નાટક હિત ચિત્ત લાય છે રાણુએ નૃપવાણી સુણી રે કપ ચડ્યો તતકાળ; નાટકણી શું મહીયે રે ર્ષિક ધિક એ ભૂપાળ ઢોલ ધમકા વાજતે રે ચડી ચોથી વાર અનેક કળા ખેલી કરી રે ઉતરી તેણી વાર રાયે ઉત્તમ ઈમ આપીયે રે દેખું હવે નૃત્ય ફેર લભ વિશે જે એ થયો રે મેહ મદન લીયે ઘેર નાટકણી વળતું કહે રે અને પમ નાટક રીત દેખાડી હવે ભૂપને રે રીઝવે એહનું ચિત્ત ઇલાકુમાર ચડીયે ભલે રે પાંચમી વાર નિરાબાધ વંશ મથાળે જઈ રહ્યો રે તવ દીઠે એક સાધ એ નગરી મહિ આવતો રે ગોચરીએ અણગાર માલમુનિ કહે અતિ ભલોરે ચેથી ઢાળ ઉદાર
- ૮િ દુહા : ફરતે આહારને કારણે આ ધનપતિ ગેહ
તસ ઘરણી રૂપસુંદરી દીઠી એકલી તેહ રૂપે રંભા હરાવતી ' ચાલતી ગજગેલ સેળ શણગાર સજ્યા ભલા જાણી એ મોહનવેલ