________________
૩૧૪
સજઝાયાદિ સંપ્રહ
- - - - - ૪િ૩] - દુહા ! કાયા માયા કારમી કારમો સહુ પરિવાર
કૂડી રચના મેં કરી ધિક ધિક વિષય વિકાર... સંસારે ભમતાં થકાં બાંધ્યાં બહલાં કર્મ : તે છેડી હવે યાયશું અગે શ્રી જિનધર્મ.. અનિત્ય ભાવના ભાત પાયે કેવલ નાણુ
વશ ઉપર સિંહાસણે થઈ બેઠે સુખ જાણુ... હવે નરપતિ મન ચિંતવેજી રે મેં ધ્યાય માઠે રે ધ્યાન ધન્ય ઈલાચી કુમારને જી રે પામ્યા પરમ નિધાન
સુગુણનર, ભાવ વડે સંસાર... ૧ નાટકણીને ધ્યાનથી જી રે મેં બાંધ્યાં બહુલાં પાપ કુડા વિચાર મેં ચિંતવ્યાજી રે તે કિમ તરશું આપ સુગુણનર૦ ૨ મેં કૃષ્ણલેશ્યાએ કરી જી રે રૌદ્ર ધ્યાન ધર્યો એમ નરકતણાં દળ મેળવ્યાં રે હાહા છૂટીશ હવે કેમ , અપકીતિ મેં નવિ ગણી જી રે કુળની લેપી મેં લાજ કામ રાગ નેહ બાંધીયે રે કિમ પામીશ ભવ પાર નરકની ખાણ નારી અ છે રે નરકની દીવી છે સાર ફૂડ કપટની કોથળી જી રે મળ મૂત્રની વખાર શું મેહ તિણ ઉપરેજી રે ધિકાધિક વિષય વિકાર એમ ચિંતવતાં રાયને જી રે ઉપન્યું કેવળ સાર - પટરાણી હવે ચિંતવેજી રે જુઓ રાજાની વાત મુજ સરખી રાણી ઘરેજી રે તે પણ વિષયને યાત નાટકણી નીચ જાતનીજી રે રાજા એ કીધે મોહ વિષય વિકારના ધ્યાનથી જી રે જાય છે બે ભવ હ . ૮. વાંક નહીં એ રાયને જી રે મેહે વિખ્યા નર વૃંદ નારીએ નર છેતર્યાજી રે હેટો માયાને ફંદ. . મૂરખ જન મારુ ગણેજી રે તારું નથી જગ કેય કેહને રાજા કહની રાણોજી રે કે કેહનું નવિ હાય , ધિક વિષય ધિફ મહનીજી રે ધિફ સંસાર અસાર છાંડેયે તે સુખીયા થયાજી રે ધન્ય ધન્ય તસ અવતાર.... . હવે સંયમ આવે ભલે રે તે કારજ હેય સિદ્ધ ઈમ થાતાં વિહાં ઉપન્યું જી રે કેવળજ્ઞાન પ્રસિદ્ધ છે૧૨