________________
૨૪૪
-સજઝાયાદિ સંગ્રહ
૩િ૦૧ મેંધેરે દેહ આ પામી જુવાની જોરમાં જામી ભજ્યા ભાવે ન જગસ્વામી વધારે શું કર્યું સારે? ૧ પડીને શેખમાં પૂરા બની શૃંગારમાં શૂરા કર્યા કૃત્યે બહુ બૂરા પછી ત્યાં શી રીતે વારે ૨ ભલાઈ ન જ લીધી. (સુપા) સુમાગે પાઈ ના દીધી કમાણી ના ખરી કીધી કહો કેમ આવશે આરે ૩ ગુમાને જીદગી ગાળી ન આણ વીરની પાળી જશે અંતે અરે ખાલી લઈ બસ પાપનો ભારે ૪ નકામા શેખને વામ (ત્યાગ) કરે ઉપકારના કામો અચળ રાખે રૂડા નામે વિવેકી વાત વિચારે છે સદા જિન ધર્મને ધરજે ગુરૂભકિત અદા કરે છે ચિદાનંદ સુખને વરજે વિવેકી મુકિતને વરજો
૩િ૦૨] વિરથા જનમ ગમાયે મૂરખ ! વિરથા જનમ ગમા રંચક સુખરસ વશ હોય ચેતન અને મૂલ ના પાંચ મિથ્યાત ધારત અજહુ સાચ ભેદ નવિ પાયે.. મૂરખ૦ ૧ કનક કામિની રૂ એહથી નેહ નિરંતર લાયા તાહુથી તું ફિરત સેરાને કનક બીજ માનુ ખા... .. જનમ જરા મરણદિક દુઃખમેં કાલ અનત ગમાયે અરહટ ઘટિક જિમ કહે યાકે અંત અજહુ નવિ આયો.. ૩ લખચોરાશી પહેર્યો ચેલના નવ નવરૂપ બના બિનસમકિત સુધારસ ચાખ્યા બહુતિ કે ઉન વિના.... . એતી પર નવિ માનત મૂરખ એ અચરિજ ચિત્ત
અ ચિદાનંદ તે ધન્ય જગતમેં જિણે પ્રભુશું મન લાયે.. . ૫
[૩૦૩ કાહકું લલચાય
પ્યારે ! કાલેકું લલચાય? “આ દુનિયાના દેખ તમારા દેખત હી સકુચાય પ્યારે... ૧
મેરી મેરી કહત હે બા ઉરે ફિરે છઉ અકુળાય - પલક એકમેં બહુરિ ન દેખે જલ બુંદકી ન્યાય . ૨