________________
આત્મા-ચેતનને ઉપદેશક સઝા
જે ખેટે સંધ્યાવાન પિંપળ પાન રે કાચી માટી કે કુંભ કુંજર કાન રે તંગરહિત પતંગને રંગ થાએ ભંગ ૨ વળી કાચના કૂપા રુપ એહી અંગ રે પ્રાણ છડે અનંગને રંગ એહવું જાણી રે અ જલી જળ આયુ જેમ પુરનું પાણી રે અંતે જાવું છે એક વાર મને સમજાવી રે ખેડીસ ગુરૂને ચરણે શીશ નમાવી રે સંવત ગણીસે સેળ આસો માસે રે કરી જેતપુર માંહે જે રહી ચેમાસે રે
૩િ૦૦] જાવું જરૂર મરી જીવડા રે તારે જાવું જરૂર મરી અનંત કાળથી ભવમાં ભટકતાં પુણે નર દેહ ધરી મળમૂત્રમાં ઊંધે શિર લટકા ન્યું વાળી. જીવડા ૧ ગર્ભવાસની અ દર તુજને વેદના અનતી પરી જન્મટાણે મહાકષ્ટ સહ્યાં તે તે જાણે એક હરી... - ૨ સંસારને જબ વાયુ વાયે તબ વેદના ગયે વિસરી માતાનું પય પાન કરીને જોબન વય ધરી છે કામિની સાથે પ્રેમ કરીને કર્મને બંધ કરી માત પિતાથી જુદા પડીને વસ્તુ ઘરમાં ભરી...
રૂાત્રિ) પ્રિયાની ટાપટીપ તું કરતે પળપળ ધરી સદ્ગુરૂથી નિત્ય દરે ફરતે જ્યાં સાધુ સંતથી ડરી... . ગયું યૌવન ને આ બુઢાપ શરીર થયું જર્જરી દેવ આ બના ઝાંખા થયાવાળી ઉજજડ કર્ણ પુરી.. . ઉંબર ડુંગર પાદર પરદેશસમ ગેળી ગંગાસરી હુષ્ટપૃષ્ટ કાયા ઘી ગઈ
નબળાઈ દેહ ધરી. વૃદ્ધપણામાં કુટુંબકબીલે ચાકરી નવિ કરી અંતકાળે જિન નામ ન લીધું મારું -મારું કરી. મરતી વખતે બૂરે હવાલે
વગ નીસરી જન્મ-મરણની વેદના સુણતાં હૈયુ જાય થથરી. વીતરાગનું નામ વિસારી દુર્ગતિ હાથ ધરી નરક નિગદના કારાગૃહમાં બેસીશ કેમ ઠરી.... ધર્મ માગ મૂકીને પામ્યો લખારાશી ફરી નવીર મુનિ કહે ધર્મ કરે તે સંસાર જાઓ તરી. ૧૧