________________
૨૦૬
સઝાયાદિ સંહ કઠિન કરમને રે અહનિશ તું કરે જેહના સબલ વિપાક હું નવિ જાણું રે કુણ ગતિ તાહરી રે તે જાણે વીતરાગ.. કાં ૫ તુજ દેખતાં રે જેને જીવડા ! કઈ કેઈ ગયા નર-નાર એમ જાણીને રે નિચે જાયવું ચેતન ! ચેતે માર . તે સુખ પામ્યાં રે બહુ રમણ તણું અનંતી અન તી રે વાર લબ્ધિ કહે રે જે જિનને ભજે રે તે સુખ પામે અપાર... (. . તેથી વિરમે રે પામે મેક્ષ દુવાર) (4ણ ત્યાગી રે જે જિનમ્યું રમે રે પામે લબ્ધિ અપાર...૭)
[૫૦] દે દિનકા મહેમાન મુસાફિર ભાતું બાંધી લે મુસાફિર ભાતું બાંધી લે મેહમાયામાં મસ્ત બનીને, પાયા વિનાના ઘરો ચણીને
પાવે દુઃખ અપાર... મુસાફિર ભાતું બાંધી લે ૧ ગર્ભોમાં તું ઉધે લટકે એ દુઃખ તુજને કેમ ન ખટકે
કરને કંઈક વિચાર .. મુસાફિર ભાતું બાંધી લે ૨ તું માને છે મારું-મારૂં, જ્ઞાની કહે છે કે નહિ તારૂં
વીર વચન દિલધાર... મુસાફિર ભાતું બાંધી લે ૩ દેવ-ગુરુ ને ધમ છે તારા, નેહસંબંધી સૌ છે ન્યારા
સ્વારથી સંસાર મુસાફિર ભાતું બાંધી લે ૪ પુણય-પાપને નહિ પિછાણે, મારૂં એ તું સાચું માને
પણ સાચું મારૂ જણ... મુસાફિર ભાતું બાંધી લે ૫ આ છે પરાયે આ છે મારે, તુચ્છભાવના દિલથી વારે
સૌને આપણે માન. મુસાફિર ભાતું બાંધી લે ૬ ધમ ક્રિયાઓ કાલે કરશું નહિં જાણે પણ ક્યારે મરશું?
ક્ષણને નહિં વિસવાસ મુસાફિર ભાતું બાંધી લે છે અભિમાનમાં અક્કડ ફરતે ગુણીજન દેખી તું નહિં નમતે
રાવણહાલ નીહાળ. મુસાફિર ભાતું બાંધી લે...૮ એક દિન દુનિયા છેડી જાવું ધમ-ભાતા વિણ ત્યાં શું ખાવું
કરી લે ધમનું ધ્યાન મુસાફિર ભાતું બાંધી લે...૯ માનવભવ અતિ દુલભ જાણે શારવચન એ સત્ય પ્રમાણે
મળે ન વારંવાર મુસાફિર ભાતું બાંધી લે...૧૦