________________
આત્મા–ચેતનને ઉપદેશક સઝા
૨૦૫
(૨૪૭]. ચેતન અબ કછ ચેતી જ્ઞાન નયન ઉઘાડી(રી) સમતા સહજપણું ભજે તજે મમતા નારી. ચેતન- ૧ યા દુનિયા હૈ બાઉરી જૈસી બાજીગર બાજરી) - સાથ કીસીકે ના ચલે જઉં કુલટા નારી... - ૨ - માયા તરૂ છાયા પરી ન રહે થીર કરી . જાનત હે દીલમે જરી પણ કરત બિવિચારી , ૩ મેરી મેરી તું ક્યા કરે? કરે કેનશ્ય યારી? પલટે એકણું પલકમાં છઉં ઘન અધીયારી .. પરમાતમ અવિચલ ભજે ચિદાનંદ આકારી નય કહે નિયત સદા કર સબ જન સુખકારી
[૨૪૮] આપોઆપ સદા સમજાવે મનમાં દુઃખ મત પાવે રે કઈ કિસીકે કામ ન આવે આપ કિયા ફલ પાવે રે... આપ. ૧ જિમ પંખી તરૂએ મલી આવે રમણ વીત્યે જાવે રે જિમ તીરથ રહેલી સવિ સંઘે કરી કરી નિજ ઘર આવે રે... ૨ આપ થકી કર્તવ્ય થયાં જે ભેગવે તે એકલે રે હારું હારું કરતે અહનીશ મૂઢપણે હોય ઘેલે રે.. . થિર નહિં એ સંસાર પ્રાણી તન ધન યૌવન વાન રે જિમ સંધયાનાં વાદળનો રંગ જેમ ચંચળ ગજકાન રે... . એમ જાણીને ધમ આરાધે આપે આપ સ(ખા)બાહે રે જ્ઞાનવિમલ પ્રભુને ચિત્તધ્યાએ જિમ શિવસુખને પાએ રે
[૨૪] કાં નવિ ચિંતે હે ચિત્તમે જીવવારે આયુ ગળે દિનરાત વાત વિચારી રે પૂરવભવ તણી રે (ગર્ભાવાસનીર) કુણકણું તાહરી જાત? કાં૧ તું મન જાણે રે એ સહુ માહરાં કાતા કુણ તાત (બ્રાત) આપ સવારંથે રે એ સહુકે મલ્યા મ કર પરાઈ (પંચાત)તું વાત. ૨ હિલે દીસે રે ભવ માનવ તણે શ્રાવક કુલ અવતાર પ્રાપ્તિ પૂરી રે ગુરુ ગિરૂઆ તણી નહી તુજ ન મીલે) વારેવાર ૩ પુણ્ય વિહૂણે રે દુ:ખ પામે ઘણું દોષ દીયે કિરતાર આપકમાઈ રે પૂરવ ભવતણી નવિ ભારે ગમાર... કાં ૪