________________
૨૭
આત્મા–ચેતનને ઉપદેશક સઝાયો. હિસા, જૂઠ ને ચોરી છોડી જન્મ મરણની બેડી તેડી
| સ્વરાજ્ય કરલે હાથ... મુસાફિર ભાતું બાંધી લે ૧૧ પરનારીને માતા માને બ્રહ્મચયની કિંમત જાણે
એહી જ ચતુર સુજાણ... મુસાફિર ભાતું બાંધી લે ૧૨ નિંદા, વિકથા ને અખાઈ કૂડીઆળ ન દેશ ભાઈ
સારૂં નહીં પરિણામ. મુસાફિર ભાતું બાંધી લે ૧૩ વૈદ્યની આજ્ઞા શિરે ચડાવે પ્રભુ આજ્ઞામાં યુક્તિ લડાવે
નહિં ધમને પ્રેમ... મુસાફિર ભાતું બાંધી લે ૧૪ તપ-જપની વાતેથી ભાગે માંદા પડતાં સઘળું ત્યાગે
ડહાપણ નહિં કહેવાય... મુસાફિર ભાતું બાંધી લે ૧૫ એકલે આવ્યો એકલે જાશે વૈભવ સઘળે અહિં રહી જાશે
ભજલે વિર ભગવાન- મુસાફિર ભાતું બાંધી લે ૧૬ વિષ થકી છે વિષયે ભૂંડા તે તુજને કેમ લાગે છે રૂડા ?
દુગતિના દેનાર મુસાફિર ભાતું બાંધી લે ૧૭ જીવનમાં સુશીલતા લાવે સદગતિ કેરા સુખડ પાવે લબ્ધિને સંદેશ...મુસાફિર ભાતું બાંધી લે ૧૮
[૨૫] કયા તન માંજતાં રે
એક દિન મીઠ્ઠી મેં મીલ જાના મીઠીમેં મીલજાના બંદે
ખા ખમેં ખપ જાના.. કડ્યા. ૧ મીટીયા ચૂન ચૂન મહેલ બંધાયા બંદા કહે ઘર મેરા એક દિન બંદા ઉઠ ચલેંગે યહ ઘર તેરા ન મેરા... - ૨ મીટીયા ઓઢણુ મીટીયા બીછાવણ મીટ્ટીકા સરાના ઈસ મીટીયાકુ એક ભૂત બનાયે અમર જાનહી લેભાના . મીટીયા કહે કુંભારને રે
તું ક્યા જાણે મેય એક દિન ઐસા આવેગા પ્યારે મેં ખુદુંગી તેય લકડી કહે સુથારને રે તું કયા જાણે માય એક દિન ઐસા આવેગા પ્યારે મેં ભુજુગી તેય.. દાન શીયલ તપ ભાવના રે શિવપુર મારગ ચાર આનંદઘન કહે ચેતલે પ્યારે આખર જાના ગમાર.. . ૬