________________
અષ્ટપ્રવચનમાતાની સજઝાયો.
૧૩૭ ઢાળ : ગુપ્તિ ત્રીજીરે સાધુજી સાચે રે, કાયગુપ્ત જસ નામ
ત્રિવિધ અવાચક જોગે સાધતા રે. શુચિ સંયમ પરિણામ ગુપ્તિ ૧ અશુભાશ્રી કિરિયા કરી ભવ ભો રે, પણ ન રમ્યો શુભ ભાવ ચંચળ જે તે આશ્રવ મૂળ છે રે, જે મુનિ ધ્યાન પ્રભાવ - ૨ સાધન સકલ સાધ્ય પદ સાધવા રે, શુદ્ધ કરે અણગાર કાળ લબ્ધિ સંહનનાદિક બળે રે. સાધે શુદ્ધ આચાર - ૩ સ્થિર ઉપગે નિર્મળ ધ્યાનમાં રે, સેહં૫ર કરે જાપ ધ્યાતા ધ્યાન ધ્યેય એકતત્વતા રે, કરી લહે પરમ સમાધ - ૪ જોગ ચંચળતા તજવા સંચરી રે, કાઉસ્સગ ધ્યાનમાં લીન પરિસહ બાવીશ શૂરપણે સહે રે, ઉપસર્ગો નહી દીન - ૫ દશવિધ ધમધૂરા ધરી પરે રે, સંયમ રથ વહનાર માનાપમાને સમ મુનિ મન ધરે રે પામવા ભવજલ પાર ૬ કરમ ગહનવન દહન કષીશ્વરૂ રે ધ્યાન શુકલે કરી નાશ આતમ ઋદ્ધિ અને તી સાધવા રે, કરે મુનિ જોગ અભ્યાસ ખિમવિજય જિન ઉત્તમ પદ્ધથી રે, વિજય પદે મહાર રૂપવિજય કહે એ મુનિ વંદતા રે, સુખ જસ લચ્છી ઉદાર , ૮
૯ કળશ [૧પ૧] દુહા ; પંચ સમિતિ સમિતા મુનિ, ત્રણ ગુપ્ત પ્રતિપાળ
પ્રેમે પ્રણમું તેહના, ચરણ કમલ ત્રણ કાળ ૧ ઢાળ : આ જ સફળ દિન મુનિ મને મળીયા, સળીયા પાપના ચાળા રે
મહાવ્રત ધારી મહા ઉપકારી, ખટ જીવના રખવાળા રે આજ ૧ ઈરિયા સમિતિવંત મહામુનિ, જ્ઞાન યાન રસ રાતા રે ખટ કારણે મારગ ચલતા, ત્રસ થાવરના ત્રાતા રે , ૨ જ્ઞાની વ્યાની મોની મુનીવર, ભાષા સમિતિ સમિતા રે પચ પ્રકાર સઝાય સદા કરે છડી પુદગલ મમતા ૨ - ૩ દેષ બેતાલીશ વર્જિત મુનિવર અંતર્પત આહારી રે સાધ્ય સાધવા દેહને દમતા, હું જાઉં અલહારી રે - ૪ પુદ્ગલ ખંધ ગ્રહણ મંચનતા, દ્રયે સદા મુનિ કરતા રે ભાવે નવ નવી પરિણતિ ધરતા, સાધ્ય ભાવ અનુસરતા રે . ૫ પરમ અહિંસક ભાવને ભજતા, તજતા મમતા માયા રે મન વચકાય ગુપ્તિ દ્રવ્ય ભાવે, અનુસરતા મુનિરાયા રે ૬