________________
૧૩૮
સજઝાયાદિ સંગ્રહ અધ્યાતમ પરિણતિ સાધન ગ્રહી, ઉચિતાચારે ચાલે રે જિન આણુ આરાધક સાધક, મુનિ સંજમમાં હાલે રે આજ ૭ જિન ઉત્તમ મુખ પદ્રવચન રસ, જેહ પીયે નરનારી રે તેહ કમ મળ દૂર કરીને, વરે શિવ સુંદરી પ્યારી રે . ૮ તપગચ્છ વિજયદેવ સૂરિ પટ્ટધર: વિજયસિંહ સૂરિ રાયા રે શિષ્ય તાસ શ્રી સત્યવિજય ગણ સંવેગ મારગ ક્યાયા રે , ૯ કપૂર ખિમાં જિન ઉત્તમ નામથી વિજય પદે સહાય રે શ્રી ગુરૂ પદ્મવિજય પદ સેવી રૂપવિજય મુનિ ગાયા રે , ૧૦ વેદ ગગન નદચંદ સુવરસે પિષ સિત અષ્ટમી દિને રે
રાજનગર ચઉમાસ રહી મુનિ ગાયા ચિત્ત પ્રસને રે ૧૧ 1 અષ્ટ પ્રવચનમાતાની સઝા-દેવચંદ્રજીકૃત [૧૫૨–૧૬૧] દુહા સુકૃત ક૫તરૂ શ્રેણિની, વર ઉત્તર ગુરૂ ભેમિ
અધ્યાતમ રસ સશિકલા, શ્રી જિનવાણી નોમ ૧ દીપચંદ પાઠક સગુરુ (પ્રવર) પય વંદી અવદાત સાર શ્રમણ ગુણ ભાવના, ગાઈશું પ્રવચન માત ૨ જનની પુત્ર હિત શુભ કરી, તિમ એ પવયણ માય ચારિત્ર ગુણ ગણુ વદ્ધિની, નિમલ શિવસુખદાય ૩ ભાવ અગી કરણ રૂચિ, મુનિવર ગુપ્તિ ધરંત યદિ ગુપ્ત જે ન રહી શકે, તે સમિતે વિચરત ૪ ગુપ્તિ એક સંવરમયી ઉત્સગિક પરિણામ સંવર નિજર સમિતિથી, અપવાદે ગુણધામ દ્રવ્ય દ્રવ્યતઃ ચરણતા, ભાવે ભાવ ચરિત્ત ભાવષ્ટિ દ્રવ્યતઃ ક્રિયા, કરતાં શિવ સંપત્ત આતમ ગુણ પ્રાગભાવથી જે સાધક પરિણામ સમિતિ ગુપ્તિ તે જિન કહે, સાધ્ય સિદ્ધિ શિવઠામ ૭ નિશ્ચય કરણ રૂચિ થઈ, સમિતિ ગુપ્તિધરી સાધ પરમ અહિંસક ભાવથી, આરાધે નિરૂપાલ
પરમ મહદય સાધવા, જેહ થયા ઉજમાલ - શ્રમણ ભિક્ષુ માહણ યતિ, ગાઉ તસ ગુણમાલ ૯