SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ સજઝાયાદિ સંગ્રહ. નિશ્ચય ચરણરૂચિ મુનિ, સમિતિ ગુપ્તિ પ્રતિપાળ સાધ્ય ધમને સાધવા, જેહ થયા ઉજમાળ જે મુનિ સમિતિ ગુણે રમે, તસ ગુપ્તિ નિરધાર ભજન ગુપ્તિ એ સમિતિની, કહે જિનગણધર સાર ૭ ઢાળઃ પ્રથમ અહિંસા વતની જાણીયે, ભાવના ઉત્તમ એહ મુનીશ્વર સંવર કારણ જિનવર ઉપદિશે, સમતા રસ ગુણ ગેહ , ઈરિયા સમિતિ શોધન મુનિ કરે, મન ધરે સ વ૨ ભાવ , આશ્રવ કર તનુ જેગ ચંચલ પણું, પરિહરો તન મન પાવ , ઈરિયા ૨ કાય ગુપ્તિ ઉત્સગથી સાધતા, પ્રથમ સમિતિ અપવાદ , દિનકર કર શુચિ પંથે ચાલવું, ઈર્ષા સમિતિ સંવાદ , ૩ ' ક ઉસ્સગ જ્ઞાન ધ્યાન ઉપગમાં, થિર બેઠા ઋષિરાય , રયાને ચંચળતા ધરે જગની, વિણ કારણ મહારાય . . જિન વંદન વૈયાવચ્ચ શ્રુત ગ્રહણ, આહાર વિહાર નિહાર , એ ખકારણ પામી સંચરે, જયણ યુત અણગાર રાગ વધે શિરવાસથી ક્ષેત્રના, જ્ઞાન વિના પરમાદ , નિરમેહી પદ સાધન કારણે, વિચરે સાધુ સાલેહાદ , , એહ દેહ સંસારનું મૂલ છે. તલ પિોષક તે આહાર જાવ અજેગી ગુણ નવિ ઉપજે, તિહાં લગે એહ આચાર અન્ય અતનુ જે પરમ પદે રહ્યા, છેડી સકલ ઉપાધિ માહણ શ્રમણ દયાનિધિ સંજમી, સાધે શુદ્ધ સમાધિ . . ૮ ઇયી સમિતિ ધણીપેરે પાળતા, જિન ઉત્તમ નિ ગ્રંથ તસ પદ પદ્ધવિજય પદ સેવતાં, લહે ચિત્ રૂપ સુપંથ • • ૨. ભાષાસમિતિની સઝાય [૧૪] દુહા : હિત મિત મધુર મ તુચ્છતા, ગ રહિત મિત વાચ પૂર્વાપર અવિરધી પદ, વાણી વદે મુનિ સાચ ૧ ઢાળ : સમિતિ બીજી મુનિ આદર, ભાષા સમિતિ નામ, સાધુજી ઉત્સર્ગ મુક્તિ ધરે એ અપવાદે તામ સાધુછ સમિતિ ૧ વચન વિચારી ઉચ્ચરે, પરિહર મૃષાવાદ , કે લેભ ભય હાથી ન કેરે મુનિ સંવાદ , , ૨ વચન પર્યાપ્તિના યેગથી, મુનિ વદે વચન તે સાચ . જ્ઞાન ધ્યાન તપ સાધવા, આરાધવા જિન વાચ . . ૩
SR No.034187
Book TitleSazzay Sagar Part 01
Original Sutra AuthorN/A
AuthorNagindas Kevaldas Shah
PublisherSushilaben Shah
Publication Year1996
Total Pages536
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy