________________
અષ્ટનયભગીની સઝાય
૧૩૧
નવિ જાણે નવિ આદરે, અંગે પણ પાળે કષ્ટ ક્રિયા શીલાદિકે તાપસ તનુ ગાળે નવિ જાણે વળી આદર, મુનિવ્રત નવિ પાળે પાસસ્થાદિક દુર્ભવી, ત્રીજે ભાગે નિહાળે નવિ જાણે વળી આદરે, પાળે પણ અંગે અભવ્ય ઉસૂત્ર કથક મુખા, લહ્યા ચેાથે અંગે જાણે પણ નાવ આદરે, વ્રત ભર્યું નવિ પાળે શ્રેણીક પ્રમુખ જે સમકિતી શાસન અજુઆ જાણે પણ નવિ આદંરે, શીલાદિક પાળે પચાનુત્તર સુરવરા, છઠ્ઠો ભેદ નિહાળે જાણે અંગે આદર, મુનવ્રત નવિ પાળે ગીતારથ પ્રવચન લહે, સત્તમ ભેદ વિશાલે જાણે પાળે આદરે, જિન મતના વેદી ચઉવિક સંઘ જે સુવિરતિ, અઠ્ઠમ ભંગ વિનદી પઢમ ચઉમંગી મહિલા મિથ્યાત્વ નિવાસી પર ચઉભંગી સમકિતી, શ્રી જીનમત વાસી એ અડભંગી ભાવતા, વિધિને અનુસરતાં જ્ઞાનવિમલ મતિ તેહની, જિન આણ ધરતા
. ૧૦
. ૧૧
- ૧૨
- અષ્ટપ્રવચનમાતાની સઝાયા-રૂપવિજયકૃત[૧૪૩-૧૫૧]
૧. ઇરિશાસમિતિની સઝાય [૧૪] હા : વનજ વદન વાગેશ્વરી, પ્રણમી તિમ ગુરૂ પાય
અડ પવયણ માતા તણુ, ગુણ ગાઉં ચિત્ત લાય ૧ માતા પુત્ર શુભંકરી, તિમ એ પ્રવચન માય ચારિત્ર ગુણગણ વધની, નિરમલ શિવસુખ દાય ૨ ભાવ અગી સાધવા, મુનિવર ગુપ્તિ ધરંત યદિ ગુપ્ત ન રહી શકે, તે સમિતે વિચરંત ૩ દ્રવ્ય દ્રવ્યથી ચરણતા, ભાવે ભાવ ચરિત્ત ભાવ દષ્ટિ દ્રવ્યતઃ ક્રિયા, કરતાં શિવ સંપત્તિ ૪ શચિ આતમ ગુણથી થયે, જે સાધક પરિણામ સમિતિ ગુપ્તિ તે જિન કહે, સાધ્ય સિદ્ધિ શિવ ઠામ પ