________________
૨૩
અવંતિ સુકુમાલની સઝાયો
[૧૩૦ દુહા : આ કાયા અસાશ્વતી, સંધ્યા જે વાન
અનુમતિ આપે માતજી પામુ અમર વિમાન -૧ કેના છોરૂં કેના વાછરું, કેહનાં માય ને બાપ
પ્રાણ જાયે છે એકલે, સાથે પુણ્ય ને પાપ. ૨ ઢાળ : માય કહે વત્સ સાંભળે, વાત સુણાવી એસી (કેસી)
સે વાતે એક વાતડી, અનુમતિ કેઈ ન દેસી રે માય૦-૧ વત મ્યું તું છો નાના, એ શી વાત પ્રકાશી રે ઘર જા એ જિણ વાતથી, તે કિમ કીજે હાંસી રે માય-૨ કેણે ધૂતારે ભેળવ્યું, કે તેણે ભૂરકી નાખી રે બેલે અવળા બેલડા, દીસે છબી મુખ ઝાંખી રે. માય. ૩ તું નિશદીન સુખમાં રહ્યો, બીજી વાત ન જાણી રે ચારિત્ર છે વત્સ દેહલું, દુઃખ લેવું છે તાણી રે માય. ૪ ભૂખ તૃષા ન ખમી શકે, પ ણ વિણ પળ ન જાય રે અરસ નિરસ જળ ભેજને, બાળવી છે નિજ કાય રે માય. ૫ ઈહાં તે કોમળ રેશમી, સૂવું સેજ તળાઈ રે ડાભ સંથારો પાથરી, ભેચે સૂવું છે ભાઈ રે માય૦ ૬ આછાં પહેરણ પહેરવાં, વાઘા દિન દિન નવલા રે તિહાં તે મેલાં કપડાં, ઓઢવા છે નિત્ય પહેલાં રે માય૦ ૭ માથે લેચ કરાવ, રહેવું મલિન સદાઈ રે તપ કરવા અતિ આકરા, ધરવી મમતા ન કાંઈ રે માય૦ ૮ કઠિણ હવે તે એ સહે તે દુખ તે ન ખમાય રે કહે જિનહર્ષ ન કીજીયે જિણ વાતે દુ:ખ થાય રે માય૦ ૯
[૧૩૧) દુહા : કુમાર કહે જનની સુણે, મુનિ ચક્રી બળદેવ
સંયમથી સુખ પામીયા, તે સુઈ જ સુખ હેવ ૧ અજુનમાળી' ઉદ્ધર્યો. દઢપ્રહારી' સોય " પરદેશી’ વળી મહિણે,” માત સુણાવું તેય ૨ સમદષ્ટિ એ સમકિતી, સંયમ સુર સુખ લીન કઈ તર્યા વળી તારશે મુજ મન હુએ પ્રવીન ૩ એકજ અંગજ માહરે, તું પણ આદરે એમ કિમ આપું છું અનુમતિ, નેહ તૂટે કહો કેમ ૪