________________
૧૨
-- સઝાયાદિ સંગ્રહ મીણ તણે દાંતે કરી, લેહ ચ| કુણ ખાય, કુમરજી અગ્નિ સ્પર્શ કેણુ સહી શકે, દુકર વ્રત નિરમાય કુમરજી ૭ કુંવર કહે પ્રભુ સાંભળે, દુઃખ વિણ સુખ કિમ થાય સુગુરૂજી અ૫ દુઃખે બહુ સુખ હુવે, તે તે દુઃખ ન ગણાય૮ તપ કરવો અતિ દેહિલો, સહેવા પરિસહ ઘોર કુમરજી કહે “જિનહષ સુભટ થઈ હણવાં કમ કઠેર કુમરજી
* [૧૨૯ કહા : કુંવર કહે મુનિરાયને, વંદુ બે કર જોડી
શુરા નરને સાહિલું સૂઝે રણમાં દેડ -૧ તે માટે મુજ દીજીએ, સંયમ ભાર અપાર
કર્મ ખપાવું સદગુરૂ, પામું ભવજળ પાર -૨ ઢાળ : કર જોડી આગળ રહી છે, કુંવર કહે એમ વાણ થરાને શું દેહિલુંરે જે આગામે નિજ પ્રાણ
મુનિસર માહરે વ્રત શુ કીજ મુજને દીઠાં નવિ ગમે રે, ઋદ્ધિ રમણી એ રાજ મુનિસર૦ ૧ સાચાં કરી જયાં હતાં રે, કાચાં સહુ સુખ એહ. જ્ઞાન નયણુ પ્રગટયાં હવે રે, હવે હું છું ડીશ તેહ છે ૨ દુક્કર વ્રત ચિર પાળવાં રે, તે તે મેં ન ખમાય વ્રત લેઈ અણસણ આદરૂં રે, કષ્ટ અ૫ જેમ થાય જે વ્રત લીયે સુગુરૂ કહે રે, તે સાંભળ મહાભાગ ઘેર જઈ નિજ પરિવારની રે, તું તો અનુમતિ માગ ઘેર આવી માતા ભણી રે, અયવંતિસુકુમાલ કેમળ વેણે વીનવે રે, ચરણે લગાડી ભાલ
માતાજી, માહરે વ્રત શું કામ-પ અનુમતિ ઘો વ્રત આદરૂં રે, “આર્ય સુહસ્તિ ગુરૂ પાસ નિજ નરભવ સફલે કરૂં રે. પૂરે મ હરી આશ .. માતાજી ૬. - મૂરખ નર જાણે નહીં રે, ક્ષણ લાખેણી જાય કાળ ઓચિંતો આવશે રે, શરણ ન કેઈ થાય...માતાજી ૭ જેમ પંખી પંજર પડ્યો રે, વેઠે દુઃખ નિશદીશ માયા ૫ જરમાં પડ્યો રે, તેમ હું વિશવાવીશ..માતાજી ૮ એ બંધન મુજને નવિ ગમે રે, દીઠાં પણ ન સહાય કહે જિનહર્ષ અંગજ ભણી રે, સુખી કર મારી માય મા. ૯