________________
૧૨૪
આ સઝાયાદિ સંગ્રહ હાળ : હવે કુમર ઇશ્ય મન ચિતવે, મુજને કેઈન આપે શિક્ષારે
જો જાઉં છું વિણ અનુમતે, તે ગુરૂ પણ ન દીયે દીક્ષારે હવે. ૧ નિજ હાથે કેશ લેાચન કીયો, ભલે વેશ મુનિને લીધે રે ગ્રહવાસ તો સંયમ ભ, નિજ મન માન્યો તેમ કીધેરે. હવે ૨ ભદ્રા દેખી મન ચિંતવે, એ તો વેષ લેઈને બેઠે રે એહને રાખ્યાં હવે શું હવે, જમીયે મીઠા ભણું એંઠો રે ૩ વત્સ સાંભળ તે એ શુ કી, મુજ આશ લતા ઉમૂકી રે તુજ મુખ દેખી સુખ પામતી, દેઈ જાય છે દુખની શુળીરે હવે૦૪ તુજ નારી બત્રીશે બાપડી, અબળા જોબનવંતી રે કુળવતી રહેતી નિશદિને, તુજ મુખ સામું નિરખતી રે..... ૫ ૨ગે રહેતી તાહરે મન ઉપરે, તજ વયણ કદિ નવ લે રે અવગુણ પાખે એ નારીશું, કહેન શા માટે તું કે રે હવે. ૬
એ દુખ ખણ્યું જાશે નહીં, પણ જેર નહીં તુજ કેડે રે * જિનહર્ષ ભદ્રા નારી મળી, આંખડીયે આંસુ રેડે રે હવે૭
[૧૩] દૂહા : બત્રીશે નારી મિલી, કહે પિયુને સુવિચાર
વય લઘુતા રૂપે ભલા, શે સંયમને ભાર...૧ વ્રત છે કરવત સારીખાં, મન છે પવન સમાન બાવીશે પરિસહ સહે, વચન અમારે માન ..૨ મયગલ દત જે નીકળ્યા, તે કિમ પાછા જાય
કરમ સુભટ દૂર કરી. પહોંચવું શિવપુર ઠાય...૩ ઢાળ : અનુમતિ દીધી માયે રેવતાં, તુજને થાઓ કે કલ્યાણ રે
સફળ થાઓ તુજ આશડી, સયમ ચડજો સુપ્રમાણ રે..અનુમતિ ૧ કુમર તણાં વાંછિત ફળ્યાં, હરખ્યો નિજ ચિત્ત મઝાર રે આવ્યે ગુરુ પાસે ઉમટ્યો, સાથે પરિવાર અપાર રે - ૨ સદ્દગુરૂના ચરણકમળ નમી, ભાખે કર જોડી કુમારે રે પ્રવહણ સમ ગુરૂ મુજ ભણી, સંસાર સમુદ્રથી તારે રે... - ૩ આચારજે ઉચ્ચરાવીયાં, વ્રત પંચ વધે સહુ સાખે રે ધન ધન એવાં જેણે સુખ ત્યજ્યાં, નરનારી મળી એમ ભાખે રે... ભદ્રા કહે આચારજ ભણી, તુમને કહું છું કર જોડ રે જાળવજે એને રૂડી પરે, મુજ કાળજડાંની કોર રે... તપ કરતાં એને વાજે, ભૂખ્યાની કરજે સાર રે જન્મારે દુઃખ જાણ્યું નથી, અહનિંદ્ર તણે અવતાર રે,