________________
(૧)
(૨)
(8)
(૫)
(૬)
(6)
(૮)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
પ્રશ્નપત્ર
અધ્યાય-૧૦
TEST
નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
ક્ષપકશ્રેણી પર ચઢતો જીવ ૮, ૯ અને ૧૦મા ગુણસ્થાને મોહનીય કર્મનો સૌ પ્રથમ નાશ કરે છે.
૧૩મા ગુણઠાણે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો ક્ષય કરે છે.
આત્યન્તિક ક્ષય એટલે પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય.
આત્મા ૧૨મા ગુણસ્થાને વીતરાગ બને છે.
મોક્ષે જતા આત્માને ઔપમિકભાવ, ક્ષાયોપમિકભાવ અને ઔદિયકભાવ હોતા નથી.
મુક્ત આત્માને ભવ્યત્વ ભાવનો અભાવ થાય છે.
ગતિસહાયક ધર્માસ્તિકાય દ્રવ્ય લોકાન્તથી ઉપર ન હોવાથી મુક્તજીવો લોકાન્તે જઈને વિરામ પામે છે.
સર્વે સિદ્ધો સિદ્ધશિલા ઉપર સ્પર્શીને રહેલા છે.
અઢી-દ્વીપની લંબાઈ-પહોળાઈ સિદ્ધશિલા જેટલી જ છે.
જ્યાં એક સિદ્ધ હોય ત્યાં અનંતા સિદ્ધો રહી શકે છે.
ઉર્ધ્વગતિ કરવાના સ્વભાવથી આત્મા સર્વકર્મક્ષય થતાં ઊર્ધ્વગતિ કરે
છે.
પંદર કર્મભૂમિની બહાર જન્મેલા જીવો પણ મોક્ષે જઈ શકે.