________________
૩૯૭
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૧૦ : પ્રશ્નપત્ર (૧૩) ....... અપ્રમત્ત મુનિ, કે ચૌદપૂર્વધરનું સંકરણ થતું નથી. (૧૪) ....... ચોથા આરામાં જન્મેલા જીવો પાંચમા આરામાં મોક્ષે જઈ શકે.
ઐરાવત ક્ષેત્રમાં નોઉત્સર્પિણી-નો અવસર્પિણીનો કાળ હોય છે. સામાન્ય કેવળપણે જે સિદ્ધ થાય છે તે હંમેશા તીર્થકાળમાં જ સિદ્ધ થાય છે. જેઓ કોઈના ઉપદેશ વિના પોતાની જ્ઞાનશક્તિથી જ બોધ પામી સિદ્ધ થાય છે તે બુદ્ધબોધિત કહેવાય છે. વર્તમાનકાળની દૃષ્ટિએ ફક્ત કેવળજ્ઞાનવાળા જીવો જ સિદ્ધ થાય છે. વધારેમાં વધારે સતત આઠ સમય સુધી જીવ સિદ્ધ થાય. જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિના સુધી એક પણ જીવ
મોક્ષે ન જાય એવું બને છે. (૨૧) .. એક સમયમાં જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી ૧૦૮ જીવો સિદ્ધ થાય
........