SearchBrowseAboutContactDonate
Page Preview
Page 770
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ (૩૪) (૩૫) (૩૬) (૩૭) (૩૮) (૩૯) (૪૦) (૪૮) (T / F) (૪૧) (૪૨) (૪૩) (૪૪) (૪૫) (૪૬) નિર્દોષ ભિક્ષા ન મળવી તે (૪૭) અનુકૂળ પ્રસંગોને આધીન બનીને રાગ-દ્વેષ કરવા તે પરીષહ જય કહેવાય. (T I F) અઘાતી કર્મોમાંથી માત્ર વેદનીયકર્મના ઉદયથી પરીષહો હોય છે. (૪૯) (૫૦) ....... (T / F) અધ્યાય - ૯ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આઠમા ગુણસ્થાને ૨૨માંથી કોઈપણ પરીષહ સંભવી શકે. (T / F) નિષદ્યા પરીષહ દર્શન મોહનીયના ઉદયથી આવે. (T / F) આક્રોશ પરીષહ ક્રોધ મોહનીય કર્મના ઉદયથી આવે. (T / F) અરિત પરીષહ વેદનીય કર્મના ઉદયથી આવે. (T / F) અજ્ઞાન પરીષહ દર્શન મોહનીય કર્મના ઉદયથી આવે. (T / F) એક સાથે એક જીવને પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહ હોઈ શકે. (T / F) ૧૧ અથવા ૧૨મે ગુણસ્થાને આવેલો જીવ છદ્મસ્થ વીતરાગ કહેવાય. (T / F) અજ્ઞાન પરીષહ એટલે વિશિષ્ટ જ્ઞાનની પ્રાપ્તિ. (T / F) એક જીવને એકીસાથે વધુમાં વધુ ૧૯ પરીષહો હોઈ શકે. (T / F) ૧૧ અને ૧૨મા ગુણસ્થાને દર્શનમોહનીય કર્મનો ઉદય હોય. (T / F) પ્રજ્ઞા, જ્ઞાનાવરણીયના ક્ષયોપશમથી પ્રાપ્ત થાય છે. (T / F) જિનેશ્વર ભગવાનને અરિત પરીષહ હોય. (T / F) (યાચના અલાભ) પરીષહ છે. તીર્થંકરને લાભાંતરાય કર્મના ઉદયથી પરીષહ આવી શકે. (T / F) વેદનીય કર્મના ઉદયથી આવતા કુલ પરીષહોની સંખ્યા ૧૪ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy