SearchBrowseAboutContactDonate
Page Preview
Page 769
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૫ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૯: પ્રશ્નપત્રો (૧૧) સંવરના ....... (૪૨/૫૭) ઉપાયો છે. (૧૨) મનોયોગ ..... (સંજ્ઞી અસંજ્ઞી) પંચેન્દ્રિ જીવોને હોય છે. (૧૩) ક્ષમાના પાંચ ભેદ ઉપકારક્ષમા, અપકારક્ષમા, ......., વચનક્ષમા, ધર્મક્ષમા. (૧૪) માર્દવ એટલે ....... (સરળતા નમ્રતા) રાખવી. (૧૫) બ્રહ્મચર્યની ....... (૧૨૯) વાડ છે. (૧૬) શાંત સુધારસ ગ્રંથ પૂજ્ય ... (યશોવિજયજી/વિનયવિજયજી) એ બનાવ્યો (૧૭) કોઈપણ કાર્ય ....... અને નિમિત્તના યોગ થાય છે. (૧૮) ...... ઈર્ષા, ભાષા, એષણા, આદાન-નિક્ષેપ અને (ઉત્સર્ગ) એ પાંચ સમિતિ (૧૯) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને ...... (અષ્ટપ્રવચન માતા/સંયમ) કહે છે. (૨૦) દેવો ચાર નિકાયના છે ભવનપતિ, ....... વ્યંતર, અને વૈમાનિક. (૨૧) સ્ત્રી પરીષહ ....... (વેદનીય,ચારિત્રમોહનીય) કર્મના ઉદયથી આવે. (૨૨) સાધુને ચોમાસામાં .......... (એક/ચાર) મહિનાથી વધુ રહેવાય નહિ. (૨૩) ...... પરીષહમાં હંમેશા પ્રતિકૂળતા જ હોય. (T / F) (૨૪) ....... યાચના પરીષહ વેદનીયકર્મના ઉદયથી આવે. (T / F) (૨૫) ....... જિનેશ્વર પ્રભુને શય્યા પરીષહ સંભવી શકે. (T / F) (૨૬) ...... અદર્શન પરીષહ ચારિત્ર મોહનીયના ઉદયથી આવે. (T / F) (૨૭-૩૦) બાર ભાવનાઓના નામ છે : અનિત્ય, ૨ ....... સંસાર, એકત્વ, અન્યત્વ, ..., આશ્રવ, સંવર, નિર્જરા, ................, ધર્મસ્યાખ્યાત. (૩૧-૩૨) દાન-શીલ-તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ અનુક્રમે પરિગ્રહ ......, આહાર અને ....... સંજ્ઞાને તોડવા માટે છે. (૩૩) ....... એક જીવને એકીસાથે એકથી માંડીને ૨૨ પરીષહો હોઈ શકે. (TTF)
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy