________________
૩૭૪
(૪૭) સ્ત્રી પરીષહ
(૪૮) દર્શન મોહનીય કર્મના
(૪૯)
અધ્યાય - ૯ : પ્રશ્નપત્રો
(વેદનીય મોહનીય) કર્મના ઉદયથી આવે છે. (ત્રણ ચાર) ભેદ છે.
કેવળજ્ઞાન પામેલા તીર્થંકરને ઘાતીકર્મના ઉદયથી થતા પરીષહો હોતા
નથી.
(૫૦) અનિત્ય ભાવનામાં
(૫૧)
(૫૨)
.......
(સમય શક્તિ) મર્યાદા મુખ્ય છે.
“આયુષ્ય ઝાકળના બિંદુ જેવું છે” તે અશરણ ભાવનાનું ચિંતન છે. ૧૧, ૧૨, ૧૩ ગુણસ્થાનકોમાં આવતા આશ્રવોને ઈર્યાપથ આશ્રવ કહે
છે.
(૫૩) પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને
અધ્યાય-૯
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
કહેવાય છે.
EXAM-2 (પહેલી પાંચ ભાવના / ૨૨ પરિષહો)
તારીખ :
નામ :
(૧) સામ્યરારિયક આશ્રવના
(૨)
(૩) વ્યંતરનિકાયના દેવો
(૪) સૌથી વધુ દુર્લભ છે
(મનુષ્યભવ/સમ્યગ્દર્શન)
(૫) જીવના શુભ કે અશુભ અધ્યવસાય ....... (દ્રવ્ય ભાવ) આશ્રવ છે.
(૬)
આશ્રવનો નિરોધ એ
છે.
(૭) તપ દ્વારા .......
અને નિર્જરા બંને થાય છે.
(૮) વચનયોગ (એકેન્દ્રિય બેઈન્દ્રિય) જીવોને હોય છે.
(૯) નિરોધ એટલે આવતા કર્મોને
(અટકાવવા/ક્ષય કરવો).
(૧૦) સંવરના બે ભેદ છે
(૪૨/૩૯) ભેદ છે.
Hit ....... (પ્રીતી/વિનય)નો નાશ કરે છે.
.......
(અધોમધ્ય) લોકમાં વસે છે.
અને સર્વસંવ૨.