________________
393
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૯: પ્રશ્નપત્રો (૨૮) આક્રોશ પરિષહ ....... કર્મના ઉદયથી આવે છે. (૨૯) ...... છેદોપસ્થાપ્ય ચારિત્ર મહાવિદેહ ક્ષેત્રમાં હોય છે. (૩૦) ....... અત્યંતર તપ એ બાહ્યતાનું સાધન છે. (૩૧) ....... જરૂર કરતા ઓછું ખાવું તે અનશન તપ કહી શકાય. (૩૨) ... જે તપ લોકભોગ્ય અને લોકમાન્ય છે તેને અત્યંતર તપ કહેવાય છે. (૩૩) સ્વાદિષ્ટ રસવાળા માદક આહારના ત્યાગને ...... નામનો તપ કહેવાય. (૩૪) સ્વાધ્યાય નામના અત્યંતર તપના ........ (૪૫) ભેદ છે. (૩૫) ....... આલોચના પ્રાયશ્ચિત્ત ભગવાન સામે લેવું જોઈએ. (૩૬) આલોચના અને પ્રતિક્રમણ બંને સાથે કરવામાં આવે તેને ...... પ્રાયશ્ચિત્ત
કહેવાય. (૩૭) ..... આલોચના કરતા પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત ચઢિયાતું કહેવાય. (૩૮) ....... માવજીવ અનશન એટલે છ મહિના સુધી આહારનો ત્યાગ કરવો. (૩૯) છ થી નવ ગુણસ્થાનકોમાં ....... (૧૯)૨૨) પરિષહો હોય છે. (૪૦) જે તપમાં જીવનપર્યત ત્રણ કે ચાર આહારનો ત્યાગ હોય તે તપને ......
(ભક્તપ્રત્યાખ્યાન/ઈંગિની) તપ કહેવાય છે. (૪૧) અનશન, અવમૌદર્ય, ......, રસપરિત્યાગ, વિવિક્તશય્યાસન અને કાયક્લેશ
બાહ્ય તપ કહેવાય છે. (૪૨) ....... પરિહારવિશુદ્ધિ ચારિત્ર આ કાળમાં નથી. (૪૩) સર્વવિરતિધર માટે સામાયિક ...... (૪૮ મિનિટ/જીવનભર) હોય છે. (૪૪) તીર્થકરોએ જેવું કહ્યું છે તેવા ચારિત્રને ..... (સૂક્ષ્મસંપરાય/મથાખ્યાત)
ચારિત્ર કહેવાય છે. (૪૫) ........ પ્રજ્ઞા અને અજ્ઞાન પરીષહો જીવને એકીસાથે હોઈ શકે (૪૬) ....... નિષધા અને શય્યા પરીષહો જીવને એકસાથે ન હોય.