SearchBrowseAboutContactDonate
Page Preview
Page 765
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૧૨) (૧૩) (૧૪) (૧૫) (૧૬) (૧૭) (૧૮) (૧૯) (૨૦) (૨૧) (૨૨) (૨૩) નામ : (૧) (૨) (૩) (8) (૫) અધ્યાય - ૯ : પ્રશ્નપત્રો અનન્તવિયોજક એટલે ચાર કષાયોનો ક્ષય. અપ્રમત્તસંયત એટલે છઠ્ઠા ગુણસ્થાને રહેલો જીવ. ધર્મધ્યાન બાહ્યતપમાં આવે. ૩૭૧ વિપાકવિચય ધર્મધ્યાનમાં માત્ર ઘાતીકર્મોના ફળના વિચારો હોય. વ્યંતર દેવો અધોલોકમાં રહે છે. ૮ થી ૧૦ ગુણસ્થાનોમાં માત્ર ધર્મધ્યાન જ હોય એ જરૂરી નથી. ૧૦ પૂર્વ સુધીના જ્ઞાની મહાત્માને ૧૧ કે ૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન જ હોય. શુકલધ્યાનના અંતિમ બે ભેદો ૧૪ પૂર્વધરને હોય. શુકલધ્યાનના પ્રથમ બે ભેદો શ્રુતકેવલીને જ હોય. આત્મપ્રદેશોની સ્થિરતા અને યોગનિરોધ સમાન અર્થી છે. ભુપરતક્રિયા અનિવૃત્તિ ધ્યાન વખતે કર્મના આશ્રવો સર્વથા અટકે છે. ધ્યાનાન્તરિકા અવસ્થા કેવલીભગવંતોને જ હોય. અધ્યાય-૯ EXAM-1 (સૂત્ર : ૯-૧ થી ૯-૨૬) તારીખ : આશ્રવોને અટકાવવા તે નિર્જરા કહેવાય. આશ્રવના બધુ મળીને ૩૯ ભેદ છે. ઈર્યાપથ આશ્રવ ૧ થી ૧૦ ગુણસ્થાનક સુધી હોય છે. ચોથા ગુણઠાણથી તેરમા ગુણઠાણા સુધી દેશસંવર વધતો જાય છે. સંવરના પેટાભેદો ૪૨ છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy