________________
૩૭૦
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
નામઃ
·
(૧)
(૨)
@
(૪)
(૫)
(૮)
(૯)
(૧૦)
(૧૧)
અધ્યાય - ૯ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ આર્તધ્યાનનું બીજ વિપરીત સંયોગ નથી પણ મનની વિકૃતિ છે. સાતમા ગુણસ્થાનકથી આર્તધ્યાનનો અભાવ છે.
તમારા જીવનમાં જે પણ બને છે તે તમારા પોતાના જ કર્મોના કારણે બને છે, અન્ય વ્યક્તિ તો નિમિત્ત માત્ર જ છે.
ક્ષયોપશમભાવને સમર્પિત બનેલું મન કહે છે કે પ્રતિકૂળતા સહન કર્યા વિના કર્મ ખપશે નહિ માટે સમભાવ પૂર્વક સહન કરી લે.
અધ્યાય-૯
TEST-3 (સૂત્ર : ૯-૩૦ થી ૯-૪૯)
તારીખ :
નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
૭ થી ૧૨ ગુણસ્થાનક સુધી ધર્મધ્યાન હોય છે.
૧૦ પૂર્વ જાણનારા જ્ઞાનીને ૧૧ અને ૧૨મા ગુણસ્થાને ધર્મધ્યાન હોય.
શુકલધ્યાનના છેલ્લા બે ભેદ છદ્મસ્થને પણ હોઈ શકે.
કેવલીભગવંતને દ્રવ્યમન હોય છે, પણ ભાવમન હોતું નથી. કેવલીભગવંતને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન હોય જ.
વિતર્ક એટલે પૂર્વગત શ્રુતજ્ઞાનના આધારે થતી વિચારણા. શુકલધ્યાનના ત્રીજા પાયા વખતે સૂક્ષ્મ મન-વચન-કાયયોગ હોય. ૧૧મા ગુણસ્થાને મોહનીય કર્મની સર્વ પ્રકૃતિઓનો ક્ષય થાય. સ્થિતિઘાત એટલે કર્મની સ્થિતિને તોડવી.
“સમ્યક્ત્વ” ગુણ માત્ર ૪થા ગુણસ્થાને જ હોય. વિરત એટલે પાંચમા ગુણઠાણે વર્તતી ગુણશ્રેણી.