________________
૩૬૯
(૧૩) .......
(૧૬) ......
(૧૮) .......
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૯: પ્રશ્નપત્રો (૧૦) .... ધર્મધ્યાન અને શુકલધ્યાન મોક્ષના હેતુ છે. (૧૧) ...... આર્તધ્યાનના ત્રીજા ભેદનું નામ “ઈષ્ટ વિયોગ ચિંતા” છે. (૧૨) ....
પાર્શ્વનાથ ભગવાનને મેઘમાળીના ઉપસર્ગથી આર્તધ્યાન થયું. ધર્મના ફળરૂપે પરલોકના સુખની ઈચ્છા એ “નિદાન” છે.
રૌદ્રધ્યાન એક થી છ ગુણસ્થાનક સુધી હોય છે. (૧૫) ... સુખના રાગથી ધર્મધ્યાન થાય છે.
ધનના સંરક્ષણની ચિંતા તે તેયાનુબંધી રૌદ્રધ્યાન છે. Terrorist ના crime માં મુખ્યત્વે આર્તધ્યાન હોય છે. રૌદ્રધ્યાનના ચાર પ્રકારમાં હિંસાનુબંધી, મૃષાનુબંધી, તેયાનુબંધી
અને વિષયસંરક્ષણાનુબંધી છે. (૧૯) ...... વર્તમાનકાળે શુકલધ્યાન કોઈને હોતું નથી, (૨૦) ....... ભગવાનના દર્શન-પૂજન કરે તેને હંમેશા ધર્મધ્યાન હોય. (૨૧) કોઈ એક વિષયમાં ચિત્તની સ્થિરતા ઉત્તમ સંઘયણવાળાને હોય છે.
ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત નવ સમયનું છે. (૨૩) ...... ધર્મધ્યાન મનુષ્યગતિ અથવા દેવગતિનું કારણ બને છે.
શુકલધ્યાન લાવવા માટે ધર્મધ્યાન જરૂરી છે. (૨૫) ..... શારીરિક રોગો અને તેની પીડા સર્વ જીવો માટે અનિષ્ટ છે. (૨૬) .... આર્તધ્યાનના ચાર ભેદ છે અને રૌદ્રધ્યાનના બે ભેદ છે.
નિદાન અથવા નિયાણું એ રૌદ્રધ્યાનના બે ભેદ છે. (૨૮) ....... સુખ પ્રત્યેના રાગથી પણ આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. (૨૯) ...... અસત્ય (જુઠ) બોલીને કોઈને છેતરવું તે તેયાનુબંધી રૌદ્રધ્યાન કહેવાય. (૩૦) ..... છઠ્ઠા ગુણઠાણાવાળા જીવોને રૌદ્રધ્યાન હોય પણ આર્તધ્યાન ન હોય.