________________
.......
(૧૯).
૩૬૮
અધ્યાય - ૯: પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૧૪) ....... બહારના લોકો દેખી શકે અને જાણી શકે તે બાહ્યતા. (૧૫) ...... જે તપ કરવાથી લોકો તપસ્વી કહે નહિ તે સાચો તપ નથી. (૧૬) .......
કંદમૂળને લઘુવિગઈ કહી શકાય. (૧૭) પોતાની ભૂલોનું પ્રાયશ્ચિત્ત લેવું હોય તો ગુરુ સામે પ્રતિક્રમણ કરવું.
પારાંચિત પ્રાયશ્ચિત્ત આ કાળમાં નથી.
ચૌવિહારને ઈન્વરકાલિક અનશન ન કહેવાય. (૨૦) ..... રોજ “નવકારશી” નો નિયમ લેવો તે પચ્ચખાણ છે પણ તપ નથી.
અધ્યાય-૯ TEST-2 (સૂત્ર : ૯ - ૨૦ થી ૯ - ૩૬) નામ :• નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો
અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો. ....... રસપૂર્વક વારંવાર કરાતા ચિંતનને ભાવના કહેવાય છે. ....... પ્રથમના બે સંઘયણ ઉત્તમ ગણાય છે.
ઋષભનારાચ સૌથી ઉત્તમ સંઘયણ છે. કેવળીને મન હોવા છતાં મોટા ભાગે ઉપયોગ મૂકવાની જરૂર રહેતી નથી. જઘન્ય અંતર્મુહૂર્ત એક સમય ન્યૂન એક મુહૂર્ત છે. એક મુહૂર્ત = ૬૫૫૩૬ ક્ષુલ્લકભવ. છબસ્થ જીવોનું ચિત્ત સદા ચંચળ રહે છે.
આર્તધ્યાન વખતે આયુષ્યનો બંધ પડે તો નિગોદનું આયુ. બંધાય. (૯) ....... શુકલધ્યાન આંશિક કર્મોનો ક્ષય કરે છે.
ઇ છે
૯
@ દે