________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૧)
(૨)
@ E
(૫)
(6)
(૮)
(૯)
(૧૦)
(૧૧)
(૧૨)
(૧૩)
અધ્યાય - ૯ : પ્રશ્નપત્રો
પ્રશ્નપત્રો
અધ્યાય-૯
TEST-1 (સૂત્ર-૯ : ૧૯
નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
પાદપોગમન મરણને યાવવિક અનશન કહેવાય છે.
વિવિક્તશય્યાસન એ સંલીનતા તપનો પર્યાયવાચી શબ્દ છે. અત્યંતર તપ એ બાહ્યતપનું સાધન છે
કર્મની વધારે નિર્જરા અત્યંતર તપથી થાય છે.
-
૯ : ૨૨)
લઘુ વિગઈમાં માખણ આવી જાય છે.
છ વિગઈના નામ નીચે પ્રમાણે છે :
ઘી, તેલ, દૂધ, દહીં, ગોળ અને કડાઈ (વિગઈ) તળેલું.
૩૬૭
કાયક્લેશ એટલે કજીયો, કંકાશ, કડવાશ દ્વારા કાયાને કષ્ટ આપવું.
આલોચના પરમાત્માની સામે લઈ શકાય.
મિશ્ર પ્રાયશ્ચિત એટલે આલોચના અને તપ.
ઉપવાસ તથા છઠ અક્રમને જ અનશન કહેવાય છે.
અત્યંતર તપના ૧૨ ભેદ છે.
ભક્તપ્રત્યાખ્યાનમાં જીવનભર ચાર આહારનો ત્યાગ કરવામાં આવે
છે.
શરીરમાં વિકારો જગાડે તે મહાવિગઈ કહેવાય છે.