________________
૩૪૩
તત્ત્વાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૯, સૂત્ર-૪૧ સૂત્ર (૯-૪૧) પ્રયોજન - શુક્લધ્યાનના ચાર ભેદો જણાવે છે.
पृथक्त्वैकत्ववितर्क-सूक्ष्मक्रियाऽप्रतिपातिव्युपरतक्रियानिवृत्तीनि ૧-૪૨ પૃથકર્તકત્વવિતર્ક - સૂક્ષ્મક્રિયા ડપ્રતિપાતિવ્યપરતક્રિયાનિવૃત્તીનિ ૯-૪૧ પૃથત્વ - એકત્વ-વિતર્ક સૂમક્રિયા
અપ્રતિપાતિ - વ્યુપરતક્રિયા અનિવૃત્તીનિ ૯-૪૧ શબ્દાર્થ - પૃથફત્વ = ભેદ જુદાપણું, એકત્વ = અભેદ, વિતર્ક = પૂર્વગત શ્રુત, સૂક્ષ્મક્રિયા = અતિઅલ્પ ક્રિયા, અપ્રતિપાતી = પતનથી રહિત, ભુપતક્રિય = ક્રિયા અટકી જવી, અનિવૃત્તિનિ = જેમાં પતન નથી તે.
સૂત્રાર્થ :- પૃથકત્વ વિતર્ક (સવિચાર), એકત્વ વિતર્ક (અવિચાર), સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ અને સુપરતક્રિયા અનિવૃત્તિ (એમ શુક્લધ્યાનના ચાર ભેદો છે.)
ભાવાર્થ - શુક્લધ્યાનના ચાર ભેદો સમજવા માટે તેમાં વપરાયેલા શબ્દોના અર્થ પહેલા વિચારીએ.
પૃથવત્વ = ભેદપણું અથવા જુદાપણું. દ્રવ્ય-ગુણ અને પર્યાયના ભેદની પ્રધાનતા વાળી વિચારણા.
ત્વ = દ્રવ્ય-ગુણ અને પર્યાયના અભેદની પ્રધાનતાવાળી વિચારણા. વિત = ચૌદ પૂર્વોમાં રહેલા વિષયો સંબંધી શ્રુતજ્ઞાનના આધારે વિચારણા કરવી તે.
વિવાર = દ્રવ્ય - ગુણ - પર્યાયનું પરિવર્તન. દ્રવ્ય-ગુણ અને પર્યાયના વિષયવાળા અર્થ સંબંધી તથા શબ્દ સંબંધી પરિવર્તન યુક્ત વિચારો કરવા તે અને એક યોગમાંથી બીજા યોગમાં પરાવર્તન થવું.
વિવાર = દ્રવ્ય પર્યાય આદિ અર્થોનું, શબ્દ અને અર્થનું તથા ત્રણ યોગોનું પરિવર્તન વિના કોઈપણ એકમાં સ્થિરતા પણે ચિંતન કરવું તે.