SearchBrowseAboutContactDonate
Page Preview
Page 704
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૦ અધ્યાય : ૯, સૂત્ર-૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ ધ્યાન :- ચિત્તની એકાગ્રતા તે ધ્યાન વિવિધ વિષયોમાં ભટકતા ચિત્તને કોઈ એક વિષયમાં સ્થિર કરવું તે, અર્થાત્ - એકાગ્રતા એ ધ્યાન છે. ધ્યાનના ચાર ભેદનું વર્ણન ગ્રંથકારશ્રી આગળના સૂત્રોમાં કરવાના છે. સૂત્ર (૯-૨૧) પ્રયોજન - ધ્યાન સિવાય પ્રત્યેક અત્યંતર તપના ભેદની સંખ્યા જણાવે છે. नवचतुर्दशपञ्चद्विभेदं यथाक्रमप्राग्ध्यानात् ९-२१ નવચતુર્દશપગ્રક્રિભેદં યથાક્રમપ્રાધ્યાનાર્ ૯-૨૧ નવ ચતુઃ દશ પંચ દ્વિ ભેદ યથાક્રમ પ્રાધ્યાનાર્ ૯-૨૧ શબ્દાર્થ - નવ = નવ (પ્રાયશ્ચિત્તના ભેદ), ચતુઃ = ચાર (વિનયના ભેદ), દશ = દશ (વૈયાવચ્ચના ભેદ), પંચ = પાંચ (સ્વાધ્યાયના ભેદ), દ્વિ = બે (બુત્સર્ગના ભેદ), ભેદ = ભેદ-પ્રકાર, યથાક્રમ = અનુક્રમે, પ્રાધ્યાનાર્ = ધ્યાનની પૂર્વેના સૂત્રાર્થ - ધ્યાન પહેલાના (એટલે કે પ્રાયશ્ચિત્તથી વ્યુત્સર્ગ સુધીના) પ્રત્યેક અત્યંતર તપના અનુક્રમે નવ, ચાર, દશ, પાંચ, અને બે ભેદ છે. ભાવાર્થ :- અત્યંતર તપના જે છ ભેદ છે તેમાંથી છેલ્લા ધ્યાન-ભેદને છોડીને બાકીના સૂત્રમાં કહેલા પાંચ ભેદોના પેટાભેદો અનુક્રમે આ પ્રમાણે છે. અત્યંતર તપ | ભેદ પ્રાયશ્ચિત્ત વિનય વૈયાવચ્ચે સ્વાધ્યાય વ્યુત્સર્ગ ૨
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy