________________
૨૪૦
(૪૨)
(૪૩)
(૪૪)
(૪૫)
(૪૬)
(૪૭)
(૪૮)
(૪૯)
(૫૦)
.......
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય - ૮ : પ્રશ્નપત્રો
દર્શનમોહનીયને દર્શનાવરણ કર્મ પણ કહી શકાય.
મોહનીયકર્મની બંધમાં ૨૬ પ્રકૃતિઓ ગણવામાં આવે છે.
ક્રોધ + માન = રાગ.
અનંતાનુબંધી કષાયનો ઉદય પહેલા બે ગુણસ્થાનક સુધી હોય છે. આયુષ્યના બંધ વખતે અનંતાનુબંધી કષાય અતિ તીવ્ર હોય તો નરકગતિનું આયુષ્ય બંધાય.
નિમિત્ત મળવા છતાં મૃત્યુ ન થાય અને પૂરેપૂરું ભોગવાય તે અનપવર્તનીય આયુષ્ય.
નામકર્મની પિંડ પ્રકૃતિ આઠ (૮) છે. ગતિનામ કર્મના પાંચ ભેદ છે.
દેવ નારકીને છએ સંઘયણ હોતા નથી.