________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
(૩૫)
(૩૬)
(૩૭)
(૩૮)
(૩૯)
(૪૦)
(૪૧)
અધ્યાય - ૮ : પ્રશ્નપત્રો
મિથ્યાદર્શન એટલે મોક્ષ અને મોક્ષના સાધનોને ઉપાદેય માનવા. શંકા નામના અતિચાર યુક્ત જીવ ચોથા ગુણસ્થાને હોય છે.
છ કાયની હિંસામાં ત્રસકાયની હિંસા આવી જાય.
૨૩૯
કર્મબંધના પાંચ કારણોમાં પ્રમાદનો નંબર ચોથો છે.
અપ્રત્યાખ્યાની કષાયનો ક્ષયોપશમ થતાં મિથ્યાત્વ દૂર થાય છે.
કષાય દસ ગુણસ્થાનક સુધી હોય છે.
કર્મબંધના હેતુઓમાં મિથ્યાત્વ મુખ્ય કારણ છે.
પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ કષાયના આધારે થાય છે.
આઠ પ્રકૃતિઓમાં કર્માણુઓની વહેંચણીને પ્રદેશબંધ કહેવાય છે. આયુષ્ય વિનાના સાત મૂળકર્મો નવમા ગુણસ્થાન સુધી પ્રતિસમયે બંધાય છે.
આયુષ્યકર્મના ઉદયવાળો જીવ, આયુષ્ય પૂર્ણ થયા પહેલા ધારે તો નીકળી શકે.
અંતરાયકર્મને દ્વારપાળની ઉપમા આપી છે.
મોહનીયકર્મના ઉત્તરભેદો ૨૬ છે.
ઈન્દ્રિયોની સહાય વિના અઢી-દ્વીપમાં રહેલા રૂપી દ્રવ્યોનું જ્ઞાન એટલે અધિજ્ઞાન.
ચક્ષુદર્શન ચરિન્દ્રિય કે તેથી ઉપરના જીવોને જ હોય. કેવળદર્શનાવરણ કર્મનો ક્ષયોપશમ થઈ શકે.
ચાલતા ચાલતા ઉંઘ આવે તે પ્રચલા પ્રચલા દર્શનાવરણીય કર્મ.
જીવ જ્યારે ઉંઘી જાય છે ત્યારે ચક્ષુદર્શન આદિથી પ્રાપ્ત થયેલી લબ્ધિનો કોઈ ઉપયોગ થતો નથી.
દર્શનમોહનીય કર્મના બે ભેદ છે.