________________
૨૩૮
અધ્યાય - ૮: પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ શરીરના સર્વ અવયવોને યથાસ્થાને જોડવાનું કામ નિર્માણ નામકર્મ કરે છે. જે કર્મના ઉદયથી અનંતા જીવોનું એક જ શરીર મળે તે પ્રત્યેક નામકર્મ. ઉદીરણા એટલે પૂર્વે બાંધેલા કર્મોને ભોગવવા.
બધું મળીને નામકર્મની વધુમાં વધુ ૧૫૮ પ્રકૃતિઓ હોય છે. (૧૦) મોહનીયકર્મનો જઘન્ય સ્થિતિબંધ અંતર્મુહૂર્ત છે. (૧૧) ...... આયુષ્યકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ કોડાકોડી સાગરોપમ છે. (૧૨) ....... કર્મમાં ફળ આપવાની શક્તિને અનુભાવ બંધ કહેવાય છે. (૧૩) ....... દર્શનાવરણ કર્મ એટલે જીવને થતી શ્રદ્ધા ઉપર આવરણ.
પ્રત્યેકસમયે નિયમા અનંતાનંત પ્રદેશોના બનેલા સ્કંધો જ જીવ ગ્રહણ
કરે છે. (૧૫) કર્મગ્રંથ પ્રમાણે ચાર અઘાતી કર્મની પુણ્ય પ્રકૃતિઓ ૪૫ છે.
તત્ત્વાર્થસૂત્રના મત પ્રમાણે સમ્યક્ત મોહનીય કર્મને પુણ્યમાં ગમ્યું
.......
(૧દ)
જે વસ્તુઓનો માત્ર એક જ વાર ઉપયોગ થઈ શકે તેને ભોગ કહેવાય
આહાર, શરીર અને ઈન્દ્રિય એ ત્રણ પર્યાપ્તિઓ બધા જીવો પૂર્ણ કરે
(૧૯) ....... પરાઘાત નામકર્મ અને ઉપઘાત નામકર્મનો અર્થ પરસ્પર વિરુદ્ધ છે. (૨૦) આત્મામાં શક્તિની અપેક્ષાએ જ્ઞાન પાંચ છે. (૨૧). સંજવલન ક્રોધને રેતીમાં પડેલી રેખાની ઉપમા આપી છે. (૨૨) ..... નામકર્મના ૪૨ ભેદ ગણીએ તો આઠ કર્મના કુલ ૯૩ ભેદ થાય.