________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૧)
(૨)
(૩)
(૪)
(૫)
અધ્યાય - ૮ : પ્રશ્નપત્રો
૨૩૭
જેનું શરીર ભરાવદાર અને સુંદર હોય તે સમચતુરસ્ત્ર સંસ્થાન કહેવાય. જો પેટાભેદ ન ગણીએ તો નામકર્મના કુલ ૪૨ ભેદ છે.
જીવાદિ તત્ત્વો પ્રત્યેની શ્રદ્ધામાં મુંઝવણ ઉભી કરે તે દર્શનાવરણીય કર્મ.
અનંતાનુબંધી કષાય અનંતસંસારનો અનુબંધ કરાવે છે. અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કો.કો.સા. છે.
જીવ સર્વત્ર રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરતો નથી. પણ જેટલા સ્થાનમાં પોતાના પ્રદેશો છે તેટલા જ સ્થાનમાં રહેલા કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે.
સૂક્ષ્મ પુદ્ગલો જ કર્મરૂપે બની શકે છે.
જીવ પોતાના યોગ પ્રમાણે વધારે કે ઓછા કાર્મણ વર્ગણાના પુો ગ્રહણ કરે છે.
અધ્યાય-૮
EXAM
નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
વિકલેન્દ્રિય જીવોને વજઋષભનારાચ સિવાય કોઈપણ સંઘયણ હોઈ શકે.
તીર્થંકરને સમચતુરભ્ર સંસ્થાન જ હોય.
પરભવમાં જતાં જીવને જેટલીવાર વક્રાગતિ મૃત્યુ પછી કરવી પડે ત્યાં સુધી આનુપૂર્વી કર્મ ઉદયમાં હોય છે.
કેટલાક આચાર્યો સંઘાતન નામકર્મના પાંચને બદલે પંદર ભેદ ગણે છે.
સંજવલન કષાય યથાખ્યાત ચારિત્રને રોકે છે.