________________
૨૩૬
ર દ હ 0
(૧૦) ....... ચાર પ્રક
અધ્યાય - ૮: પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૫) ....... કર્મપ્રદેશો વિના પ્રકૃતિ કે નામ નક્કી ન થઈ શકે.
જીવ આઠ દિશાઓમાંથી કર્મપુદ્ગલો ગ્રહણ કરે છે. .... નામકર્મની શુભ પ્રકૃતિઓ ૪૨ છે. (૮) ...... પાપકર્મ ૮૨ રીતે ભોગવાય (કર્મગ્રંથ પ્રમાણે).
નામકર્મની જઘન્યસ્થિતિ ૮ મુહૂર્ત છે.
ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ અને પ્રદેશબંધ મુખ્ય છે. (૧૧) .... આયુષ્યકર્મ વર્ષમાં એક જ વાર બંધાય છે.
આયુષ્યકર્મમાં ઉદયવાળો જીવ, આયુષ્ય પૂર્ણ થયા પહેલા તે ભવમાંથી ધારે તો નીકળી શકે.
શ્રુતજ્ઞાનાવરણ એટલે ગુરુગમ, આગમ અથવા શાસ્ત્ર દ્વારા થતું જ્ઞાન. (૧૪) સંજવલન લોભ પીળા રંગ જેવો છે. (૧૫) ...... શરીરના સર્વ અંગો શાસ્ત્રના લક્ષણોથી રહિત હોય તે હુંડક સંસ્થાન. .... કર્મ રજકણને વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય જ.
જે છોડવા જેવું છે તેને શાસ્ત્રમાં ઉપાદેય કહેલ છે. (૧૮) ....... આપણો જીવ પ્રતિસમયે અનંતસ્કંધો ગ્રહણ કરે છે.
દેવગતિ નામકર્મ પ્રાપ્ત થયેલા દેવભવમાં પકડી રાખે છે. (૨૦) . વિકસેન્દ્રિય જીવોને પાંચ પર્યાપ્તિઓ હોય છે. (૨૧) ...... જ્ઞાનાવરણીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ કો.કો.સાગ. છે.
કર્મબંધની અપેક્ષાએ મોહનીયકર્મના ૨૬ ભેદ છે.
સ્થાવર દશકમાં બધી જ પાપની પ્રકૃતિ ગણાય છે. (૨૪) ..... મોહનીયકર્મની જઘન્ય સ્થિતિ ૮ મુહૂર્ત છે. (૨૫) ...... જે કર્મના ઉદયથી નિર્બળ શરીર મળે તે લાભાન્તરાય કર્મ.
(૧૯)
(૨૨)
(૨૩) ........