________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
(૧૫)
(૧૬)
(૧૭)
(૧૮)
(૧૯)
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
નામ :
- જે @ 8
અધ્યાય - ૮ : પ્રશ્નપત્રો
અનંતાનુબંધી ક્રોધ પૃથ્વીમાં પડેલી રેખા સમાન છે.
જે કષાયોના ઉદયથી ચારિત્રમાં અતિચારો લાગે તે સંજ્વલન કષાય કહેવાય.
૨૩૫
મૃત્યુ પછી જીવ કઈ ગતિમાં જાય તેનો આધાર મૃત્યુ સમયે કેવા પ્રકારનો કષાયનો ઉદય છે તેના ઉપર છે.
સંજ્વલન લોભ હળદરના રંગ જેવો છે.
પિંડ પ્રકૃતિના કુલ ૪૨ ભેદ છે.
અંગોપાંગ નામકર્મના પાંચ ભેદ છે.
નારાચ એટલે વિશિષ્ટ પ્રકારનું બંધન, જેને મર્કટબંધ કહેવાય છે. તીર્થંકરને સમચતુરસ્ત્ર સંસ્થાન જ હોય.
“ખારો રસ” રસ નામકર્મમાં ગણાય છે.
અગુરુલઘુ નામકર્મનો ઉદય સંસારી જીવોને તેરમા (૧૩) ગુણસ્થાન સુધી હોય છે.
અનંતાજીવોનું એક જ શરીર અપર્યાપ્ત નામકર્મના કારણે મળે છે.
અધ્યાય-૮
TEST-2
તારીખ :
નીચેનું પ્રત્યેક વાક્ય તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો.
વેદનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૨૦ કો.કો.સાગરોપમ છે. આત્મા સર્વથા જ્ઞાનરહિત બનતો નથી.
દર્શનાવરણીય કર્મ આંખે બાંધેલા પાટા સમાન છે. અંતરાયકર્મ દ્વારપાળ સમાન છે.