SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ ET @ F (૫) (૬) (૭) ૨૭&&& CRC પ્રશ્નપત્રો અધ્યાય-૮ TEST-1 નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સાચું લાગે તો ખાલી જગામાં True (T) લખો અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો. કર્મબંધના પાંચ કારણોમાં કષાય મુખ્ય છે. અભવ્ય જીવમાં અનાભિગ્રહિક મિથ્યાત્વ હોય નહિ. કષાય નવ (૯) ગુણઠાણા સુધી હોય. ચાર પ્રકારના બંધમાં પ્રકૃતિબંધ મુખ્ય છે. સ્થિતિબંધ અને રસબંધ મન-વચન-કાયાના યોગના આધારે થાય છે. જેના વડે આત્માને વસ્તુનો સામાન્ય બોધ થાય તે જ્ઞાનાવરણીય કર્મ. દર્શનાવરણીય કર્મના કુલ ચાર ભેદ છે. દર્શનાવરણીય કર્મના ભેદોમાં એક ભેદ છે મન:પર્યવ દર્શનાવરણ. પ્રાપ્ત થયેલી દર્શનશક્તિને નિદ્રાપંચક હણે છે. દર્શનમોહનીયના બે ભેદ છે. મોહનીયકર્મની બંધમાં ૨૬, ઉદય-ઉદીરણા અને સત્તામાં ૨૮ પ્રકૃતિ ગણવામાં આવે છે. ક્રોધ અને લોભ અપ્રીતિજનક છે માટે દ્વેષમાં અંતર્ગત થાય છે. અપ્રત્યાખ્યાની કષાય જીવના સમ્યક્ત્વ ગુણનો ઘાતક છે. અનંતાનુબંધી કષાય પહેલા ૪ (ચાર) ગુણસ્થાન સુધી હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy