________________
૨૩૦
અધ્યાય : ૮, સૂત્ર-૨૬
નામકર્મની ૩૭ પુણ્ય પ્રકૃતિઓ નીચે પ્રમાણે જાણવી.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
ગતિ
૨
જાતિ ૧
શરીર ૫
અંગોપાંગ ૩
સંઘયણ ૧
સંસ્થાન ૧
વર્ણાદિ ૪
આનુપૂર્વી ૨ વિહાયોગતિ ૧ શુભ વિહાયોગતિ
પ્રત્યેક પ્રકૃતિ ૭ પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, તીર્થંકર ૧૦ ત્રસ,બાદર,પર્યાપ્ત,પ્રત્યેક,સ્થિર,શુભ,સૌભાગ્ય,સુસ્વર,આદેય,યશ કુલ ૩૭
ત્રસદશક
દેવગતિ, મનુષ્ય ગતિ
પંચન્દ્રિય જાતિ
ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણ
ઔદારિક, વૈક્રિય, આહારક
વજઋષભનારાચ સંહનન
સમચતુરસ્ત્ર સંસ્થાન
પ્રશસ્તવર્ણ, પ્રશસ્તગંધ, પ્રશસ્ત રસ, પ્રશસ્ત સ્પર્શ
મનુષ્યાનુપૂર્વી, દેવાનુપૂર્વી
૩૭ પ્રકૃતિઓ નામકર્મની તથા સાતા, ઉચ્ચગોત્ર અને ૩ આયુષ્ય એમ અઘાતી કર્મની કુલ-૪૨ પ્રકૃતિઓ આનંદ, પ્રમોદ અને પ્રીતિ આપનારી હોવાથી વ્યવહારનયની દૃષ્ટિએ અને ગુણોનો વિકાસ કરવો હોય તો તેમાં સહાયક પણ છે. અઘાતી હોવાથી ગુણઘાતક નથી માટે નિશ્ચય નયની દૃષ્ટિએ પણ પુણ્ય ગણાય છે. પરંતુ મોહનીયની ચાર પ્રકૃતિઓ અહીં પુણ્ય તરીકે જે અધિક જણાવી છે, તે વ્યવહારનયની અપેક્ષાએ છે.