SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૯-૨૦-૨૧ તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ સૂત્ર (૮-૧૯) પ્રયોજનઃ વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ જણાવે છે. अपरा द्वादश मुहूर्ता वेदनीयस्य અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ અપરા દ્વાદશ મુહૂર્તા વેદનીયસ્ય ૮-૧૯ શબ્દાર્થ : અપરા=જાન્ય, દ્વાદશ મુહૂતા=બાર મુહૂર્ત, વેદનીયસ્ટ=વેદનીયકર્મની. સૂત્રાર્થ : વેદનીય કર્મની જઘન્ય સ્થિતિ બાર મુહૂર્ત બંધાય છે. સૂત્ર (૮-૨૦) પ્રયોજન : નામકર્મ અને ગોત્રકર્મની જઘન્ય સ્થિતિ જણાવે છે. नामगोत्रयोरष्टौ ૮-૨૦ નામગોત્રયોરખો ૮-૨૦ નામ ગોત્રયોઃ અષ્ટો ૮-૨૦ શબ્દાર્થ નામગોત્રયો: = નામકર્મ અને ગોત્રકર્મની, અષ્ટ = આઠ (મુહૂર્ત). સૂત્રાર્થ નામકર્મ અને ગોત્રકર્મની (જઘન્યસ્થિતિ) આઠ મુહૂર્ત બંધાય છે.) સૂત્ર (૮-૨૧) પ્રયોજન : નામ, ગોત્ર અને વેદનીય સિવાયની બાકીની પાંચ કર્મપ્રકૃતિની જઘન્ય સ્થિતિ જણાવે છે. शेषाणामन्तर्मुहूर्तम् ૮-૨૧ શેષાણામન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શેષાણામ્ - અન્તર્મુહૂર્તમ્ ૮-૨૧ શબ્દાર્થ શેષાણામ્ = બાકીનાની (વેદનીય, નામ, ગોત્ર સિવાયના કર્મોની), અંતર્મુહૂર્તમ્ = અંતર્મુહૂર્ત (જઘન્ય સ્થિતિ) હોય છે.
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy