________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨
અધ્યાય : ૮, સૂત્ર-૧૬-૧૭
૨૦૯
શબ્દાર્થ : આદિતઃ તિસૃણામ પહેલાના ત્રણે જ્ઞાનાવરણ,દર્શનાવરણ અને વેદનીય, અંતરાયસ્ય = અંતરાય કર્મની, ત્રિશત્સાગરોપમકોટીકોટ્યઃ = ત્રીસ કોડાકોડી સાગરોપમ, પરાસ્થિતિ = ઉત્કૃષ્ટસ્થિતિ.
:
સૂત્રાર્થ ઃ પ્રથમના ત્રણ કર્મોની (અર્થાત્ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને વેદનીય) તથા અંતરાયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૦ કોડાકોડી સાગરોપમ છે.
=
સૂત્ર (૮-૧૬) પ્રયોજન ઃ મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
૮-૧૬
सप्ततिर्मोहनीयस्य સપ્તતિર્મોહનીયસ્ય
૮-૧૬
સપ્તતિઃ મોહનીયસ્ય
૮-૧૬
શબ્દાર્થ : મોહનીય = મોહનીય કર્મ, સપ્તતિ = સીત્તેર (કોડાકોડી સાગરોપમ). સૂત્રાર્થ : મોહનીય કર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૭૦ (કોડાકોડ સાગરોપમ) છે.
સૂત્ર (૮-૧૭) પ્રયોજન : નામ અને ગોત્રકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જણાવે છે.
नामगोत्रयोर्विंशतिः
નામગોત્રયોવિંશતિઃ
નામગોત્રયોઃ વિશતિઃ
નામકર્મ, ગોત્ર
શબ્દાર્થ : નામ
=
૮-૧૭
૮-૧૭
૮-૧૭
ગોત્રકર્મ, વિંશતિ
વીસ (કોડાકોડી
સાગરોપમ).
સૂત્રાર્થ : નામ અને ગોત્ર કર્મની (ઉત્કૃષ્ટ સ્થિતિ) ૨૦ (કોડાકોડી સાગરોપમ છે).