________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૨
૧૮૫ ભાવાર્થ આપણે કર્મગ્રંથના આધારે નામકર્મની પ્રકૃતિઓ સમજીએ નામકર્મની પ્રકૃતિઓના મુખ્ય ચાર વિભાગ છે.
પિંડપ્રકૃતિ - ૧૪, પ્રત્યેક પ્રકૃતિ - ૮, ત્રણ દશક – ૧૦ અને સ્થાવર દશક – ૧૦ એમ ૧૪ + ૮ + ૧૦ + ૧૦ = ૪૨
(૧) પિંડપ્રકૃતિઃ બે, ત્રણ, ચાર, પાંચ વગેરે પ્રકૃતિઓનો જ્યાં પિંડ (સમૂહ) હોય તે પિંડ પ્રકૃતિ. કુલ ૧૪ છે.
(૨) પ્રત્યેક પ્રકૃતિ ઃ જે એક એક હોય છે. કુલ ૮ છે. (૩) ત્રસ દશકઃ ત્રસ નામકર્મ વગેરે ૧૦ પુણ્ય પ્રકૃતિઓ. (૪) સ્થાવર દશક: સ્થાવર નામકર્મ વગેરે ૧૦ પાપ પ્રકૃતિઓ.
નામકર્મ પિંડપ્રકૃતિ પિંડપ્રકૃતિના પ્રત્યેકપ્રકૃતિ ત્રસદેશક સ્થાવરદશક (૧૪) પેટા ભેદ (૮)
(૧૦)
(૧૦) ૧. ગતિ નામકર્મ
૧. પરાઘાત ૧. ત્રણ ૧. સ્થાવર ૨. જાતિ નામકર્મ
૨. ઉચ્છવાસ ૨. બાદર ૨. સૂક્ષ્મ ૩. શરીર નામકર્મ
૩. આપ ૩. પર્યાપ્ત ૩. અપર્યાપ્ત ૪. અંગોપાંગ નામકર્મ
૪. ઉદ્યોત ૪. પ્રત્યેક ૪. સાધારણ ૫. બંધન નામકર્મ
૫. અગુરુ લઘુ ૫. સ્થિર ૫. અસ્થિર ૬. સંઘાતન નામકર્મ
૬. તીર્થકર ૬. શુભ ૬. અશુભ ૭. સંઘયણ નામકર્મ
૭. નિર્માણ ૭. સૌભાગ્ય | ૭. દીર્ભાગ્ય ૮. સંસ્થાન નામકર્મ
૮. ઉપઘાત ૮. સુસ્વર ૮. દુસ્વર ૯. વર્ણ નામકર્મ
૯. આમેય |૯, અનાદેય ૧૦. ગંધ નામકર્મ
૧૦. યશ ૧૦. અયશ ૧૧. રસ નામકર્મ ૧૨. સ્પર્શ નામકર્મ ૧૩. આનુપૂર્વી નામકર્મ ૧૪. વિહાયોગતિ નામકર્મ
કુલ પેટા ભેદ ૬૫/૭૫ ઉપર મુજબ નામકર્મના ૧૪ + ૮ + ૧૦ + ૧૦ = ૪૨ ભેદ છે.