________________
તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ અધ્યાય : ૮, સૂત્ર-૧૦
૧૭૫ = અનંત સંસારનો અનુબંધ કરાવે, અપ્રત્યાખ્યાની = પ્રત્યાખ્યાનનો અભાવ કરાવે, પ્રત્યાખ્યાનાવરણ = સર્વવિરતિને રોકે, સંજવલન = ચારિત્રમાં અતિચારો લગાડે.
સૂત્રાર્થ દર્શનમોહનીય, ચારિત્રમોહનીય, કષાયમોહનીય, અને નોકષાયમોહનીય એમ આ ચારેના અનુક્રમે ૩, ૨, ૧૬ અને ૯ ભેદો છે. સમ્યત્વ, મિશ્ર અને મિથ્યાત્વ આ ત્રણ, દર્શનમોહનીયના (૩) ભેદછે. કષાય અને નોકષાય એ ચારિત્રમોહનીયના (૨) ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન આચારના ક્રોધ, માન માયા અને લોભ એમ ૧૬ ભેદો કષાયમોહનીયના છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસકવેદ આ નવ (૯) નોકષાયમોહનીયના ભેદ છે. ભાવાર્થ :
મોહનીય કર્મ
દર્શનમોહનીય (૩ ભેદ)
ચારિત્રમોહનીય (૨૫ ભેદ)
સમ્યકત્વ મિથ્યાત્વ મિશ્ર મોહનીય મોહનીય મોહનીય
કષાયમોહનીય (૧૬)
નોકષાયમોહનીય (૯)
નોકષાયમોહનીય (૯)
અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનાવરણ સંજ્વલન હાસ્ય ક્રોધ-માન- ક્રોધ-માન- ક્રોધ-માન- ક્રોધ-માન રતિ માયા-લોભ માયા-લોભ માયા-લોભ માયા-લોભ અરતિ (૪) (૪) (૪)
ભય શોક જુગુપ્સા
સ્ત્રી વેદ પુરુષ વેદ નપુંસક વેદ
(૩)