________________
૩૯)
(xo)
૧૫૪
અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ (૩૭) ....... ઈત્રપરિગૃહીતાગમન એટલે થોડા સમય માટે સ્વીકારેલી સ્ત્રી સાથે
મૈથુન સેવવું. વારંવાર ભોગવી શકાય કે શરીરની બહાર ભોગવી શકાય તેવી વસ્તુનો ઉપયોગ કરવો તે ઉપભોગ કહેવાય છે. અણુવ્રતને સ્થૂલવ્રત પણ કહેવાય છે. હંમેશા તીર્થંકરની આજ્ઞા પ્રમાણે નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરવા
જોઈએ. (૪૧) ...... સ્વામી અદત્ત એટલે જીવની રજા લઈને વસ્તુ ગ્રહણ કરવી. (૪૨) .. અગારી વ્રતીને હિંસાદિ પાંચે પાપોમાં અનુમોદનાનો ત્યાગ ન હોય.
સુપાત્રદાન એટલે સર્વવિરતિધર સાધુ અને દેશવિરતિધર શ્રાવકને અપાતું દાન. ટકાવારીની દષ્ટિએ ૧૦૦ ટકાના મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતનું
પાલન ૧૦ ટકા હોય છે. (૪૫) ....... મેં દશે દિશામાં ૫૦,૦૦૦ માઈલ સુધી મુસાફરી કરવાનો નિયમ
લીધો હોય તો વધુમાં વધુ હું પાંચ વાર અમેરિકાથી ભારત જઈ શકું.
ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રત શિક્ષાવ્રત કહેવાય છે. (૪૭) , પાંચ મહાવ્રતોમાં અપરિગ્રહ મુખ્ય વ્રત છે. (૪૮) .. અંધ પુરુષને આંધળો કહીને બોલાવવો તે સત્ય વચન કહેવાય. (૪૯) ....... શીલવત એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત. (૫૦) ...... અગારી વ્રતી વધુમાં વધુ દસમા (૧૦) દેવલોકમાં જાય.
(૪
)
૬).