________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨
(૨૦)
(૨૧)
(૨૨)
(૨૩)
(૨૪)
(૨૫)
(૨૬)
(૨૭)
(૨૮)
(૨૯)
(૩૦)
(૩૧)
(૩૨)
(૩૩)
(૩૪)
(૩૫)
(૩૬)
અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો
સામાયિકમાં વચન દુપ્રણિધાનના બાર (૧૨) દોષો છે.
૧૫૩
પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત એમ આઠ વ્રતોમાં રાખેલી છુટછાટ ટૂંકાવવી તેને દેશાવગાસિક વ્રત કહેવાય છે.
દ્રવ્ય હિંસા લૌકિક છે જ્યારે ભાવ હિંસા લોકોત્તર છે.
વસ્તુ પ્રત્યે આસક્તિ ન હોય તો વસ્તુનો સ્વીકાર પરિગ્રહ બનતો નથી.
વ્રતીના અગારી અને અણગાર એમ બે ભેદ છે.
સમ્યગ્દર્શનના પાંચ અતિચારો છે.
પાંચ મહાવ્રતો દીક્ષાર્થીએ એક સાથે લેવા પડે.
અણગાર વ્રતીને ૯ કોટી પચ્ચખાણ હોય છે.
શ્રાવકને ત્રસ અને સ્થાવર બંને પ્રકારની હિંસાનો ત્યાગ છે.
કન્યા-અલીક એટલે સગપણ વગેરે પ્રસંગોમાં કન્યાના વિષયમાં અસત્ય બોલવું.
વ્યવહારહિંસાને દ્રવ્યહિંસા અને નિશ્ચયહિંસાને ભાવહિંસા કહેવાય છે.
અતિભારારોપણ એ પહેલા અણુવ્રતનો અતિચાર છે. અનંગક્રીડા એ મૈથુન વિરમણ વ્રતનો અતિચાર છે. પુદ્ગલપ્રક્ષેપ એ દિવિરતિ વ્રતનો અતિચાર છે. દાડમ, લીંબુ, કેરી એ સચિત્ત આહાર કહેવાય છે.
દસ સામાયિક અથવા બે પ્રતિક્રણ અને આઠ સામાયિક કરવા તે દેસાવગાસિક વ્રત કહેવાય છે.
પ્રયોજન વિના મોહ માત્રથી જે પાપ સેવન કરાય તે અનર્થદંડ કહેવાય છે.