SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ ......... અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો તત્ત્વાર્થાધિગમ સૂત્ર ભાગ - ૨ પૂર્વક્રીડા સ્મરણ વર્જન એ પરિગ્રહ વિરમણ વ્રતની પાંચ ભાવનામાં આવે. શાસ્ત્રાનુસારે લાવેલા ભોજનનો ઉપયોગ ગુરુની આજ્ઞા લીધા વિના કરીએ તો સ્વામીઅદત્તનો દોષ લાગે. ભયના સાત પ્રકાર શાસ્ત્રમાં કહ્યા છે. ઈર્યાસમિતિ એ અદત્તાદાન વિરમણ વ્રતની પાંચ ભાવનામાં આવે. તીર્થકર ભગવંત તેમની પ્રથમ દેશનામાં પહેલા દેશવિરતિનો ઉપદેશ આપે પછી સર્વવિરતિનો ઉપદેશ આપો. અણુવ્રતધારી શ્રાવકની જ ચતુર્વિધ સંઘમાં ગણતરી થાય છે. અણુવ્રતો બાર (૧૨) છે. દુઃખથી પિડીત (ઘેરાયેલા) જીવો પ્રત્યે માધ્યસ્થ (ઉપેક્ષા) ભાવ રાખવો જોઈએ. સ્તનપ્રયોગ એટલે ચોરને ચોરી કરવાના કામમાં પ્રેરણા કરવી. ભાવ કરૂણાને યોગ્ય જીવોને અન્ન, ઔષધ વગેરે આપીને તેમના દુઃખ દૂર કરવા. પરના પ્રાણોનો વિયોગ થાય તે ભાવહિંસા કહેવાય. પ્રમાદના ૯ ભેદ છે. અણગારવ્રતીને છ કોટી પચ્ચખાણ હોય છે. પૌષધોપવાસ વ્રત સાધુ પણ કરી શકે. વિચિકિત્સા એટલે ધર્મના ફળનો સંદેહ રાખવો. પાંચ અણુવ્રતોને જે પુષ્ટ કરે તે શિક્ષાવ્રત કહેવાય. પરવિવાહકરણ એટલે પારકા (અન્ય)ના ઘેર વિવાહ કરવો. સામાયિકમાં ઝોકા ખાવા એ કાયદુપ્પણિધાન દોષ કહેવાય. .... ...... (૧૪) ....... (૧૫) ... (૧૬) (૧૭) ... (૧૮) ..... (૧૯) ......
SR No.034165
Book TitleTattvarthadhigam Sutra Part 01 Mul Gatha Shabdarth Sutrartha Bhavartha Prashnottari Pariksha Patra Sathe Saral Bhashama Vistrut Vivechan
Original Sutra AuthorN/A
AuthorChandrakant Mehta
PublisherTattvartha Swadhyay Group
Publication Year2017
Total Pages804
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size42 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy