________________
(૧૨)
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ - ૨ અધ્યાય - ૭ : પ્રશ્નપત્રો
૧૫૧ (૯) ..... કોઈપણ વ્રતના અતિચાર જો જાણી જોઈને સેવવામાં આવે તો
વ્રતભંગ થયો કહેવાય. મહાવ્રતની અપેક્ષાએ અણુવ્રતમાં ૬.૨૫% જેટલું અહિંસાનું પાલન
થાય છે. (૧૧) ....... તીર્થકર ભગવંત તેમની પ્રથમ દેશનામાં પહેલાં સર્વવિરતિનો ઉપદેશ
આપે.
ઘણી વસ્તુઓનો સંગ્રહ કરવો તે પરિગ્રહ કહેવાય છે. (૧૩) અણુવ્રતોમાં પાપની અનુમોદનાનો ત્યાગ થતો નથી.
સંવેગ અને વૈરાગ્યની પુષ્ટિ માટે સંસાર અને કાયાનું સ્વરૂપ વિચારવું
જોઈએ. (૧૫) ..... કોઈપણ વ્રતના અતિચારો પરોક્ષ રીતે આશ્રવ કહેવાય છે. (૧૬) ..... અગારી વ્રતી વધુમાં વધુ ૧૨મા દેવલોકમાં જાય.
દાન લેનાર પાત્ર મહાવ્રતધારી મુનિ મહાત્મા હોય તો તે સુપાત્ર
કહેવાય. ....... ધારેલા પ્રમાણથી વધુ જઈએ તો પણ જો કેટલું પ્રમાણ ધાર્યું તે યાદ
ન રહે તો અતિચાર લાગે. (૧૯) . કોઈપણ પ્રકારની કામ ચેષ્ટા એ મૈથુન છે.
ચોરને ચોરી કરવાના કામમાં ઉત્તેજન આપવું તેને સ્તનપ્રયોગ કહેવાય
(૧૭) .......
(ર૦)
છે.
અધ્યાય-૦
EXAM • નીચેનું પ્રત્યેક વાક્ય જો તમને સારું લાગે તો ખાલી જગામાં True (T) લખો
અથવા તમને સાચું ન લાગે તો False (F) લખો. (૧) ....... વ્રતના અતિચારો પરોક્ષ રીતે આશ્રવો જ છે.